________________
( ૨૦ )
वास्तुसारे બન્ને પખવાડામાં જ્યાં ચામરધારી બનાવવા કહેલ છે, તે જગ્યાએ કાઉસગ ધ્યાનવાળી બન્ને પ્રતિમા, તથા છત્રવટામાં જ્યાં વાંદલી અને વીણાને ધારણ કરનાર લખ્યા છે તે બન્ને ઠેકાણે પધાસનવાળી બેઠી જિનમૂર્તિ કરવી. એ પ્રમાણે ચાર મૂર્તિ અને એક મૂલનાયકની મૂર્તિ એ પાંચ મૂર્તિ હોય તો તેને પંચતીર્થી કહે છે. તેના ભાગ પણ પહેલાં જણાવેલ છે તે પ્રમાણે કરવા. અર્થાત્ ચામરધારીના ભાગે કાઉસ્સગ ધાનવાળી મૂર્તિના તથા વાંસલી અને વીણાધરના ભાગે પધાસનવાળી મૂર્તિના ભાગો કરવા ૩૮ पूजनीय तथा अपूजनीय मूर्तिन लक्षण -
वरिससयाओ उड्ढं जं बिंबं उत्तमेहिं संठवियं । विअलंगु वि पूइज्जइ तं बिंबं निष्फलं न जओ ॥३९||
જે પ્રતિમા એકસો વર્ષ પહેલાં ઉત્તમ પુરુષોએ સ્થાપેલી હોય, તે પ્રતિમા વિકલાંગ (બેડોલ) હોય તો પણ પૂજવાને લાયક છે. તે પ્રતિમાના પૂજાનું ફલ નિષ્ફલ જાતું નથી [૩લા
મુદ-નવ–નય-નાદી–ડો મૂત્રનાયા વયઃ |
आहरण-वत्थ-परिगर-चिण्हायुह-भंगि पूइज्जा ॥४०॥ મુખ, નાક, આંખ, નાભિ અને કમર એટલાં અંગોમાંથી કોઈ અંગ ખંડિત થઈ જાય તો તે મૂર્તિ મૂલનાયક રૂપમાં સ્થાપેલી હોય તો તેનો ત્યાગ કરવો, પ આભરણ, વસ્ત્ર, પરિકર ચિહન અને આયુદ્ધ એટલામાંથી કોઈનો ભંગ થઈ જાય તો તે મૂર્તિ પૂજાને લાયક ગણાય છે. જો कई मूर्ति पुनः संस्कारने योग्य गणाय -
धाउलेवाइबिंबं विअलंगं पुण वि कीरए सज्जं ।
कट्रयणसेलमयं न पुणो सज्जं च कईयावि ॥४१॥ ધાતુ (સોના, ચાંદી, પિત્તળ આદિ)ની અથવા લેપ (ચૂનો, ઈંટ, માટી, ચિત્રામણ આદિ)ની પ્રતિમા જો બેડોળ અથવા અંગહીન હોય તો તે મૂર્તિ બીજી વાર બનાવી શકાય. પરંતુ કાષ્ઠ, રત્ન અથવા પથ્થરની મૂર્તિ ખંડિત થઈ જાય યા બેડોળ હોય તો તે બીજી વાર ક્યારે પણ બનાવી શકાય નહિ ૪૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org