________________
वास्तुसारे
( ૬ )
હાથની મધ્યમા આંગળી પાંચ આંગળ લાંબી, તેની પડખેની તર્જની અને અનામિકા આ બન્ને આંગળી ચાર ચાર આંગળ લાંબી, નાની આંગળી ત્રણ આંગળ લાંબી અને અંગૂઠો ત્રણ આંગળ લાંબો હોય છે. આંગળીઓના નખ એક એક આંગળ કરવા જોઈએ પરવા
अंगुट्ठसहियकरयलवढे सत्तंगुलस्स वित्थारो ।
चरणं सोलसदीहे तयद्धि वित्थिन्न चउरुदये ॥२२।। અંગૂઠાની સાથે કરતલપટ (હથેલી)નો વિસ્તાર સાત આગળ જાણવો. ચરણની લંબાઈ સોળ આગળની અને પહોળાઈ આઠ આગળની જાણવી. પગની ઊંચાઈ પાનીની ગાંઠ સુધી ચાર આંગળ જાણવી પારરા
गीव तह कन्नअंतरि खणे य वित्थरि दिवड्डु उदइ तिगं ।'
अंचलिय अट्ठ वित्थरि गद्दियमुहजाव दीहेण ॥२३॥ ગળું અને કાનનું અંતર વિસ્તારમાં દોઢ આંગળ અને ઉદયમાં ત્રણ આંગળનું કરવું. અંચલિકા (લંગોટ) આઠ આંગળ વિસ્તારમાં અને લંબાઈમાં ગાદીના મુખ સુધી બનાવવો પરવા
केसंतसिहा गद्दिय पंच ट्ठ कमेण अंगुलं जाण । પસમુદ્રવ રવેરળવિસર્ષ નિન્ને રજા કેશાંત ભાગથી અર્થાત્ કપાળ ઉપરથી માથાની શિખાના ઉદય સુધી પાંચ ભાગ અને ગાદીનો ઉદય આઠ ભાગ જાણવો. કમલ, ઊર્ધ્વરેખા, અને ચક આદિ શુભ ચિહન વડે હાથ અને પગનાં તળિયાં સુશોભિત કરવાં. રજા ब्रह्मसूत्रनुं स्वस्प -
नक्क सिरिवच्छ नाही समगब्भे बंभसुत्तु जाणेह । तत्तो य सयलमाणं परिगरबिंबस्स नायव्वं ॥२५॥
જે સ્ત્ર પ્રતિમાના નાક, શ્રીવત્સ અને નાભિના બરાબર મધ્યભાગમાં રાખવામાં આવે તે બ્રહ્મસૂત્ર કહેવાય છે. હવે પછી પરિકરવાળા બિમ્બનું સમસ્ત પ્રમાણ જાણવા માટે કહે છે પરપો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org