________________
“2
તને ભેટેલી લિ. જિનપૂણ
बिम्बपरीक्षा प्रकरणम्
( ૮૩ ) પધાસનવાળીને બેઠેલી દિ. જિનમૂર્તિનું સ્વરૂપ –
ऊर्ध्वस्थितस्य मानार्द्ध-मुत्सेधं परिकल्पयेत् ।
पर्यङ्कमपि तावत्तु तिर्यगायामसंस्थितम् ॥" કાયોત્સર્ગ ઊભી મૂર્તિનું જે માન બતાવ્યું છે, તેનાથી પદ્માસન વાળીને બેઠેલી મૂર્તિનું માન અરધું અર્થાત ચોપન આંગળ જાણવું. બેઠી મૂર્તિના બન્ને જાનું (ગોઠણ). સુધી લંબાઈનું માન તથા જમણા ગોઠણથી ડાબા ખભા સુધી અને ડાબા ગોઠણથી જમણા ખભા સુધી અને ગાદીનાં ઉપરથી કેશાંત ભાગ સુધી લંબાઈનું માન એ ચારે લંબાઈનું માન બરાબર કરવું. हवे प्रतिमानां प्रत्येक अंग विभागर्नु स्वस्प कहे छे
मुहकमलु चउदसंगुलु कन्नतरि वित्थरे दहग्गीवां । , छत्तीस उरपएसो सोलह कडि सोल तणुपिंडं ॥९॥
બન્ને કાનની વચમાં મુખ કમલના વિસ્તાર ચૌદ આંગળ, ગળાનો વિસ્તાર દશ આંગળ, છાતીનો વિસ્તાર છત્રીશ આંગળ, કમરનો વિસ્તાર સોળ આંગળ અને તનુપિંડ (શરીરની જાડાઈ) સોળ આંગળ છે લા
कन्नु दह तिनि वित्थरि अड्ढाई हिट्ठि इक्कु आधारे । केसंत वड्दु समु सिरु सोयं पुण नयणरेहसमं ॥१०॥ કાનનો ઉદય દશ ભાગ, વિસ્તાર ત્રણ ભાગ, કાનની લોલક અઢી ભાગ ને કાનનો આધાર એક ભાગ છે. કેશાંત ભાગ સુધી મસ્તક બરાબર નયનરેખાની સમતુલ ઊંચા કાન રાખવા /૧૦
नक्कसिहागब्भाओ एगंतरि चक्खु चउर दीहत्ते । दिवड्ढुदइ इक्कु डोलइ दु भाइ भउ हळु छद्दीहे ॥११॥ નાકની શિખાના મધ્ય ભાગથી એક એક ભાગના આંતરે આંખ રાખવી. આંખ ચાર ભાગ લાંબી અને દોઢ ભાગ પહોળી કરવી. આંખની કીકી એક ભાગ, બે ભાગની ભ્રકુટી અને ઉપરના હોઠની છ આંગળ લંબાઈ કરવી I૧૧
नक्कु ति वित्थरि दुदए पिंडे नासग्गि इक्कु अद्धु सिहा । - पण भाय अहर दीहे वित्थरि एगंगुलं जाण ॥१२॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org