________________
( ૭૮ )
वास्तुसारे બેઠેલી પ્રતિમાની જમણી જંધા અને પિંડીની ઉપર ડાબો પગ અને ડાબો હાથ રાખવો, તથા ડાબી જંધા અને પિડીની ઉપર જમણો પગ અને જમણો હાથ રાખવો. આ પ્રમાણે આસન હોય તે પહ્માસન કહેવાય. प्रतिमानुं मान
नवताल हवइ रूवं रूवस्स य बारसंगुलो तालो ।
अंगुल अट्ठहियसयं ऊड्ढं बासीण छप्पनं ॥५॥ પ્રતિમાની ઊંચાઈ નવ તાલની છે. પ્રતિમાનાં બાર આંગળને એક તાલ કહે છે. પ્રતિમાનાં આગળના હિસાબે કાયોત્સર્ગ ધ્યાનમાં ઊભી મૂર્તિ નવ તાલની અર્થાત એકસો આઠ આંગળની અને પાસને બેઠેલી મૂર્તિ છપ્પન આગળની જાણવી
પા ऊभी प्रतिमानां अंग विभाग
भालं नासा वयणं गीव हियय नाहि गुज्झ जंघाइं ।
નાબુ પિડિ ને વર રૂઋરિસ ડાળ નાયબ્બા દાા + કપાળ, નાસિકા, મુખ, ગળું હૃદય, નાભિ, ગુહ્ય, ધંધા, ઢીંચણ, પિંડી અને ચરણ, એ અગિયાર સ્થાન અંગ વિભાગનાં જાણવાં મેદાન अंगविभागनुं प्रमाण
चउ पंच वेय रामा रवि दिणयर सूर तह य जिण वेया। जिण वेय * भायसंखा कमेण इअ उड्ढरूवेण ॥७॥ કપાળ આદિ અગિયાર અંગના વિભાગ જે ઉપર કહ્યા, તેનું પ્રમાણ અનુકમે ચાર, પાંચ, ચાર, ત્રણ, બાર, બાર, બાર, ચોવીસ, ચાર, ચોવીસ અને ચાર આંગળનું જાણવું. અર્થાત્ કપાળ ચાર આંગળ, નાસિકા પાંચ આંગળ, મુખ ચાર આંગળ, ગળું ત્રણ આંગળ, ગળાથી હૃદયથી સુધી બાર આંગળ, હૃદ્ય નાભિ સુધી
+ "भालं नासा वयणं थणसुत्तं नाहि गुज्झ ऊरू अ । जाणु अ जंघा चरणा इअ दह ठाणाणि जाणिज्जा । * ૩ પંઘ જેમ તેરસ ૩૧ લિનહિ તર ૫ ના લેવા जिण वेया भायसंखा कमेणइअ उड्ढस्वेण॥ इति पाठान्तरे ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org