________________
( ૭૪ )
वास्तुसारे मूर्तिनां स्वरूपमां वस्तुस्थिति
छत्तत्तयउत्तारं भालकवोलाओ सवणनासाओ ।
सुहयं जिणचरणग्गे नवग्गहा जक्खजक्खिणिया ॥२॥ જિનમૂર્તિનાં મસ્તક, કપાળ, કાન અને નાકની ઉપર બહાર નીકળો ત્રણ છત્રનો વિસ્તાર હોય છે. તથા ચરણની આગળ નવગ્રહ અને તેનાં યક્ષિણી હોય તો સુખદાયક છે !ારા मूर्तिना पथ्थरमां दाघ तथा ऊंचाईना गुण
बिंबपरिवारमज्झे सेलस्स य वण्णसंकरं न सुहं ।
समअंगुलप्पमाणं न सुंदरं हवइ कइयावि ॥३॥ મૂર્તિમાં અથવા તેના પરિકરમાં પાષાણ વર્ણસંકર (દઘવાળો) હોય તો સારો નહિ, માટે પાષાણની પરીક્ષા કરીને દાઘ વગરનો પથ્થર મૂર્તિ બનાવવાને માટે લાવવો જોઈએ.
મૂર્તિ સમ આંગળની એટલે બે ચાર છ આઠ દશ બાર ઈત્યાદિ બેકી આંગળવાળી ઊંચાઈની બનાવે તો તે ક્યારે પણ સુંદર લાભદાયક થતી નથી, માટે વિષમ આંગળની એટલે એક ત્રણ પાંચ સાત નવ અગ્યાર ઈત્યાદિ એકી આંગળવાળી ઊંચાઈની બનાવવી જોઈએ કારણ પાષાણ અને કાષ્ઠની પરીક્ષા વિવેકવિલાસમાં આ પ્રમાણે બતાવે છે –
“निर्मलेनारनालेन पिष्टया श्रीफलत्वचा ।
विलिप्तेऽश्मनि काष्ठे वा प्रकटं मण्डलं भवेत् ॥ નિર્મળ કાંજીની સાથે બીલીપત્રવૃક્ષનાં ફળની છાલ વાટી પથ્થર અથવા લાકડાં ઉપર લેપ કરવાથી તેમાં મંડલ (ઘ) સ્પષ્ટ દેખાય છે
"मधुभस्मगुडव्योम-कपोतसदृशप्रभैः । माजिजष्ठैररुणैः पीतैः कपिलैः श्यामलैरपि । चित्रैश्च मण्डलैरेभि-रन्त:या यथाक्रमम् । खद्योतो वालुका रक्त-भेकोऽम्बुग्रहगोधिका ॥ दर्दुरः कृकलासश्च गोधाखुसर्पवृश्चिकाः । सन्तानविभवप्राण-राज्योच्छेदश्च तत्फलम् ॥"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org