________________
बिम्बपरीक्षा प्रकरणम्
__ ( ७३ ) गाय बेल अने घोडाने बांधवानुं स्थान -
गो वसह सगडठाणं दाहिणए वामए तुरंगाणं । गिह बाहिर भूमीए संलग्गा सालए ठाणं ॥१५७|| ગાય બેલ અને ગાડી તેને રાખવાનું સ્થાન ઘરની જમણી બાજુ અને ઘોડાનું સ્થાન ડાબી તરફ ઘરની બહાર ભૂમિમાં બનાવેલી શાળામાં રાખવું ૧૫ા
गेहाउ वामदाहिण अग्गिम भूमी गहिज्ज जइ कज्जं । पच्छा कहवि न लिज्जइ इअ भणियं पुव्वनाणीहिं ॥१५८।। इति श्रीपरमजैनचन्द्राङ्गज-ठक्कुर “फेरू" विरचिते गृहवास्तुसारे
गृहलक्षणनाम प्रथमप्रकरणम् । કોઈ કારણને લીધે ઘર માટે અધિક ભૂમિ લેવી પડે તો ઘરની ડાબી જમણી અને’ આગળની બાજુમાં લેવી જોઈએ, પરંતુ ઘરની પાછળની ભૂમિ ક્યારે પણ લેવી નહિ, એવો પૂર્વના જ્ઞાની પ્રાચીન આચાર્યોનો મત છે.
बिम्बपरीक्षाप्रकरणं द्वितीयम् ।
द्वारगाथा
इअ गिहलक्खणभावं भणिय भणामित्थ बिंबपरिमाण। गुणदोसलक्खणाई सुहासुहं जेण * जाणिज्जा ||१|| પ્રથમ ઘરનાં લક્ષણ સંબંધી પ્રકરણ કહ્યું. હવે બિમ્બ (મૂર્તિ)નાં માપ અને તેનાં ગુણદોષ આદિ લક્ષણોનો હું ફિરૂ) કહું છું, જેથી શુભાશુભ જાણી શકાય ll૧
* “णज्जेई इति पाठान्तरे।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org