________________
( ૭૨ )
गृहप्रकरणम् पाहाणमये कळं कट्ठमए पाहणस्स थंभाई । पासाए य गिहे वा वज्जेयव्वा पयत्तेणं ॥१५१||
જે પ્રાસાદ અથવા ઘર પથ્થરનાં હોય ત્યાં લાકડાનાં અને લાકડાનાં હોય ત્યાં પથ્થરના સ્તંભ. ભારવટ આદિ કરવાં નહિ. અર્થાત ઘર આદિ પથ્થરના હોય તો સ્તંભ વગેરે પણ પથ્થરનાં કરવાં અને લાકડાનાં હોય તો સ્તંભ વગેરે લાકડાના કરવાં ૧૫૧૫ बीजा वास्तु (मकान)नां लाकडां वगेरे चीज नहीं लेवी ते बतावे छे
पासाय कूव वावी मसाण मठ रायमंदिराणं च ।
पाहाण इट्ट कट्ठा सरिसवमत्ता वि वज्जिज्जा ॥१५२।। દેવમંદિર કુવા વાવડી સ્મશાન મઠ અને રાજમહેલ ઈત્યાદિનાં પથ્થર ઈટ અથશ લાકડાં વગેરે એક સરસવ માત્ર પણ પોતાના ઘરના કામમાં વાપરવાં નહિ I૧૫મી સમરાંગણસૂત્રધારમાં પણ કહ્યું છે કે
अन्यवास्तुच्युतं द्रव्य-मन्यवास्तौ न योजयेत् ।
प्रासादे न भवेत् पूजा गृहे च न वसेद् गृही ॥ બીજાનાં વાસ્તુ (મકાન)નાં પડી ગયેલ લાકડાં પથ્થર આદિ દ્રવ્ય (વસ્તુ), તે બીજા વાસ્તુના કામમાં લાવવા નહિ. જો બીજાનાં વાસ્તુની વસ્તુ મંદિરમાં લગાવે તો પૂજા પ્રતિષ્ઠા ન થાય અને ઘરમાં લગાવે તો તે ઘરમાં સ્વામીનો વાસ થાય નહિ.
सुगिहजालो उवरिमओ खिविज्ज नियमज्झि ननगेहस्स । पच्छा कहवि न खिप्पइ जह भणियं पुव्वसत्थम्मि ॥ १५३॥ પોતાના મકાનમાં ઉપરના માળમાં સુંદર જાળિયાં મૂકવાં મેં ઠીક છે, પરંતુ બીજાના મકાનના જો જાળિયાં હોય તેના નીચેના ભાગમાં આવે તે પ્રમાણે ન મુકવાં. તેમ જ ઘરના નીચેના માળની પાછળની ભીંતમાં ક્યારે પણ જાળિયાં વગેરે ન મૂકવાં એમ પ્રાચીન શાસ્ત્રોમાં કહ્યું છે ૧૫૩ શિલ્પદીપકમાં પણ કહ્યું છે કે –
शुचीमुखं भवेच्छिद्रं पृष्ठे यदा करोति च ।।
प्रासादे न भवेत् पूजा गृहे क्रीडन्ति राक्षसाः ॥" ઘરની પાછલી ભીંતમાં સોઈના મુખ જેટલું પણ જો છિદ્ર કરે તો મંદિરમાં તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org