________________
( ૬ )
वास्तुसारे थंभहीणं न कायव्यं पासायं* मठमंदिरं ।
कूणकक्खंतरेऽवस्सं देयं थंभं पयत्तओ ॥१२९।। * પ્રાસાદ (રાજમહેલ અથવા હવેલી) મઠ (આશ્રમ) અને દેવ મંદિર એ સ્તબ્બ વગરનાં ન કરવાં જોઈએ. ખૂણાની વચમાં જરૂર સ્તન્મ મૂકવો જોઈએ ૧રલા સ્તંભનું માન પરિમાણમંજરીમાં બતાવે છે કે --
उच्छ्रये नवधा भक्ते कुम्भिकाभागतो भवेत् । स्तंभः षड्भाग उछाये भागार्द्ध भरणं स्मृतम् ॥
शारं भागार्द्धतः प्रोक्तं पट्टोच्चभागसम्मितम्।। ઘરનાં ઉદયનાં નવ ભાગ કરવાં, તેમાં એક ભાગની કુંભી, છ ભાગના સભ્ય, અરધા ભાગનું ભરણું, અરધા ભાગનું શરૂ અને એક ભાગ ઉદયમાં પાટડો કરવો.
कुंभीसिरम्मि सिहरं वट्टा अलैंसभद्दगायारा ।
रुवगपल्लवसहिआ गेहे थंभा न कायव्वा ॥१३०।। કુંભીના માથા ઉપર શિખરવાળા, ગોળ, આઠ ખૂણાવાળા, ભદ્રના આકારવાળા (ચઢતા ઉતરતા ખાંચાવાળા), રૂપકવાળા (મૂર્તિઓવાળા) અને પલ્લવ (પાંદડા) વાળા, એવાં, સ્તંભ સામાન્ય ઘરમાં નહિ કરવાં જોઈએ. પરંતુ હવેલી રાજમહેલ કે દેવમંદિરમાં કરે તો દોષ નથી ૧૩૦
खणमझे न कायव्यं कीलालयगओखमुक्खसममुहं ।
अंतरछत्तामंचं करिज्ज खण तह य पीढसमं ॥१३॥ ખંડના મધ્ય ભાગે ખીલી આલા અને ગવાક્ષ ન કરવા જોઈએ. પરંતુ અંતરવટી અને માંચી કરવી. ખડમાં પાટડાઓ સમ સંખ્યામાં રાખવાં ૧૩૧ના
गिहमज्झि अंगणे वा तिकोणयं पंचकोणयं जत्थ ।
तत्थ वसंतस्स पुणो न हवइ सुहरिद्धि कईयावि ॥१३२। જે ઘરની મધ્યમાં અથવા આંગણામાં ત્રિકોણ કે પંચકોણ ભૂમિ હોય તો તે ઘરમાં રહેવાવાળાને ક્યારે પણ સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ ન થાય ૧૩રા.
ગઢ પાડાન્તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org