________________
गृहप्रकरणम्
( ૧૧ ) द्वार खूणा स्तंभ विगेरे केवी रीते राखवा ते बतावे छे
बारं बारस्स समं अहबारं बारमज्झि कायव्वं ।
अह वज्जिऊण बारं कीरइ बारं तहालं च ॥१२६।। મુખ્ય દ્વારની બરોબર બીજાં દ્વાર રાખવાં અર્થાત દરેકના મથાળા (ઉતરંગ) સમસૂત્રમાં રાખવાં, અથવા મુખ્ય દ્વારની મધ્યમાં આવે એ પ્રમાણે સાંકડું કરવું. જો મુખ્ય દ્વારની સન્મુખપણું છોડીને એક તરફ દ્વારા કરવામાં આવે તો પોતાની ઈચ્છાનુસાર કરે II૧રકા.
“अन्तराद् बहिर नोच्चं कुर्यान्न सङ्कटम् ।
उच्चं विसङ्कटं वापि तच्छिवाय न जायते ॥" અંદરના મુખ્ય દ્વારથી બહાર ખડકીનું દ્વાર ઊંચું તથા સાંકડું કરવું નહિ. બન્નેના ઉત્તરંગ સમસૂત્રમાં રાખવાં, ઊંચુ યા સાંકડુ કરે તો સારું નહિ.
तुला उपतुला वास्यु-रि तिर्यग् यदा कृताः ।
दारिद्रयव्याधिसन्तापा भवन्ति स्वामिनस्तदा।" ભારવટ તથા પીઢાઓ દ્વરની સામા રાખવા નહિ, યદિ સામા હોય તો ઘરનો સ્વામી દરિદ્રપણાથી અને વ્યાધિથી દુઃખી થાય.
कूणं कूणस्स समं आलय आलं च कीलए कोलं । ।
थंभे थंभं कुज्जा अह वेहं वज्जि कायव्वा ॥१२७॥ ખૂણાની બરાબર ખૂણા, ગોંખલાની બરાબર ગોંખલા, ખીલીની બરાબર બધી ખીલિયો અને થાંભલાની બરાબર બધાં થાંભલા એ બધાં વેધ ન આવે તેમ કરવાં ૧૨ા
आलयसिरम्मि कीला थंभो बारुवरि बारु थंभुवरे । ।
बार द्विबार समखण विसमा थंभा महा असुहा ॥१२८|| ગવાક્ષની ઉપર ખીલી, દ્વારની ઉપર સ્તબ્બ, સ્તન્મની ઉપર દ્વાર, દ્વારની ઉપર બે દ્વાર, સમાન ખંડ અને વિષમ સ્તબ્બા એ બધાં મહા અશુભકારક છે ૧૨૮ાા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org