________________
गृहप्रकरणम् ( ૩ ) અંતભાગ પરિધિમાં આવે ત્યાં બીજું ચિહ્ન કરવું. આ પૂર્વદિશા જાણવી. પછી પૂર્વ અને પશ્ચિમ ચિહ્ન સુધી એક સરળ રેખા ખેંચવી. આ રેખા બરાબર વ્યાસાર્ધ માનીને એક પૂર્વ ચિહ્નથી અને બીજાં પશ્ચિમ ચિહ્નથી, આ પ્રમાણે બે ગોળ કરવાથી પૂર્વપશ્ચિમ રેખા ઉપર એક માછલીના આકાર જેવો ગોળ બનશે; આના મધ્ય બિન્દુથી ગોળના સ્પર્શબિન્દુ સુધી એક સરળ રેખા ખેંચો, જ્યાં આ રેખા ઉપરનાં બિન્દુમાં સ્પર્શ કરે તે ઉત્તર દિશા, અને જ્યાં નીચેના બિન્દુમાં સ્પર્શ કરે તે દક્ષિણ દિશા જાણવી.
ઉદાહરણ જેમકે--રૂ ૩ ૫ ગોલનું મધ્ય બિન્દુ “અ” છે તે ઉપર બાર આંગળનો શંકુ સ્થાપીને સૂર્યોદયના સમયમાં જોયું, તો શંકુની છાયા ગોળમાં “ બિન્દુની પાસે પ્રવેશ કરતી જણાય છે તો “” બિન્દુ પશ્ચિમ દિશા સમજવી. અને આ શંકુની છાયા મધ્યાહ્ન પછી સૂર્યાસ્ત સમયમાં ઘેં બિન્દુની પાસે ગોળની બહાર નીકળતી જણાય છે તો “ચ બિન્દુ પૂર્વદિશા જાણવી. પછી “” બિન્દુથી “ચ” બિન્દુ સુધી એક સરળ રેખા ખેંચવી તો તે પૂર્વપશ્ચિમ રેખા થાય છે. આ પૂર્વપશ્ચિમ રેખાને વ્યાસાર્ધ માનીને એક “” બિન્દુથી “= છ ન” અને બીજા “વ બિન્દુથી " ના ગોલ બનાવો તે પૂર્વપશ્ચિમ રેખાની ઉપર એક માછલીના આકાર જેવો ગોળ બને છે પછી મધ્યના “અ” બિન્દુથી એક લાંબી સરળ રેખા ખેંચો. જે માછલીના આકારવાળા ગોળની મધ્યમાં થઈ બન્ને ગોળના સ્પર્શ બિંદુને સ્પર્શ કરતી બહાર નીકળે, તે ઉત્તર દક્ષિણરેખા જાણવી.
दिशा साधन यंत्र
छाया
Jain Education International
ย
પશ્વિમ
दक्षिण
อ
મ
For Private & Personal Use Only
छाया
www.jainelibrary.org