________________
( ૪ )
वास्तुसारे અથવા શંકુની છાયા તીરછી હું બિન્દુની પાસે ગોળમાં પ્રવેશ કરતી જણાય તો " પશ્ચિમ બિન્દુ, અને “3” બિન્દુની પાસે બહાર નીકળતી જણાય તો “ પૂર્વ બિન્દુ જાણવું. પછી હું બિન્દુથી બિજુ સુધી સરળ રેખા ખેંચો, તો તે પૂર્વપશ્ચિમ રેખા થાય છે. પછી મધ બિન્દુ “ થી પૂર્વવત્ ઉત્તર દક્ષિણ રેખા ખેંચવી. समचोरस स्थापना -
समभूमी ति ट्ठिए वटुंति अट्ठकोण कक्कडए ।
कूण दु दिसि सत्तरंगुल मज्झि तिरिय हत्थुचउरंसे ॥७॥ समचोरस भूमि साधन यंत्र--
સમતલ ભૂમિ ઉપર એક હાથના વિસ્તારવાળો ગોળ બનાવો, તે ગોળમાં અષ્ટા (આઠ ખૂણિયો) અને તે અષ્ટાગ્રનાં ખૂણાની બને તરફ ૧૭ આંગળની ભુજાવાળો એક સમચોરસ બનાવો.
ગણિતશાસ્ત્રના હિસાબે - એક હાથના વિસ્તારવાળા ગોળમાં આઠ કોણ બનાવવામાં આવે તો પ્રત્યેક ભુજાનું માપ નવ આંગળ અને સમચોરસ બનાવવામાં આવે તો પ્રત્યેક ભુજાનું માપ સત્તર આગળ
થાય છે. अष्टमांश स्थापना
चउरंसि क्कि क्कि दिसे बारस भागाउ भाग पण मज्झे । कुणेहिं सड्ढ तिय तिय इअ जायइ सुद्ध अट्ठसं ॥८॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org