________________
(46)
चरक
re
વીતો वीछा
अदिति
સ
कुबेर
મા
मुख्य
नाग रोग
h
साप चला
देवर
वास्तु पुरुष चक्र
जन्य
buf.
पायय EHU
रुद्र रुद्रदास
Jain Education International
जय
इंद्र सूर्य सत्य
अरोमा
मैत्र
शेष असुर वरुण
ब्रह्मा
पुष्यदंत
वास्तुसारे
भृश आकाश
सावित्र मदिता
£àPR
जय
सुग्रीव नंदि पितृ
વાસ્તુપદનાં ૪૫ દેવોનાં નામ અને સ્થાન
विदारि
अमि
पूषा
वितथ
गृहसत
यम
ધરે
n
मृग
E
जंभा
पुतना
દેવોને, જંઘા ઉપર ક્રમથી મૃત્યુ અને મેત્ર દેવને,) નાભિના B પૃષ્ઠ ભાગે બ્રહ્માદેવને, ગુહ્યેન્દ્રિય સ્થાન ઉપર ઈંદ્ર અને જય દેવને, બન્ને ઢીંચણ ઉપર કમથી અગ્નિ અને રોગદેવને, જમણા પગની નળી ઉપર પૂષાદિ સાત (પૂષા વિતથ ગૃહક્ષત યમ ગંધર્વ ભંગ અને મૃગ) દેવોને, ડાબા પગની નળી ઉપર નંદિ આદિ સાત (નંદિ
વરૂણ
સુગ્રીવ પુષ્પદંત અસુર શેષ અને પાપયમાા) દેવોને, પગને તલિયે પિતૃદેવને સ્થાપન
કરવાં.
“ ईशस्तु पर्जन्यजयेन्द्रसूर्याः, सत्यो भृशाकाशक एव पूर्वे । वाह्निश्च पूषा वितथाभिधानो, गृहक्षतः प्रेतपतिः क्रमेण ।।
For Private & Personal Use Only
गन्धर्वभृङ्गौ मृगपितृसञ्ज्ञौ, द्वारस्थसुग्रीवकपुष्पदन्ताः । जलाधिनाथोऽप्यसुरश्च शेषः सपापयक्ष्मापि च रोगनागौ ॥
मुख्यश्च भल्लाटकुबेरशैला - स्तथैव बाह्ये ह्यदितिर्दितश्च । द्वात्रिंशदेवं क्रमतोऽर्चनीया - स्त्रयोदशैव त्रिदशाश्च मध्ये ।"
ઈશાન કોણમાં ઈશને, પૂર્વ દિશાનાં કોઠામાં અનુક્રમે પર્જન્ય, જય, ઇંદ્ર, સૂર્ય, સત્ય ભશ, અને આકાશ એ સાત દૈવોને, અગ્નિકોણમાં અગ્નિદેવને, દક્ષિણ દિશાનાં કોઠામાં અનુક્રમે પૂષા, વિતથ ગૃહક્ષત, યમ, ગર્વ, શૃંગરાજ, અને મૃગ એ સાત દેવોને, નૈઋત્ય કોણમાં પિતૃદેવને, પશ્ચિમ દિશાનાં કોઠામાં અનુક્રમે નંદી, સુગ્રીવ, પુષ્પદંત, વરૂણ, અસુર શેષ અને પાપયમા એ સાત દેવોને, વાયુકોણમાં રોગદેવને, ઉત્તર
www.jainelibrary.org