________________
गृहप्रकरणम्
( હર ) કરવામાં આવે તો મધ્યમ માનનો ઉદય થાય, અને ત્રણ હાથ વધારી ઘરનો ઉદય કરવામાં આવે તો કનિષ્ઠ માનનો ઉદય થાય. આ ત્રણે પ્રકારનો ઉદય ઘરના ભૂમિતલ (પીઠ)થી લઈને પાટડાના મથાળા સુધી ગણાય છે. આ પ્રત્યેક ઉદયના બીજા ત્રણ ત્રણ ભેદે કરીને બાર પ્રકારના ઉદય થાય છે. તેમાંથી અગીયાર પ્રકારના ઉદય ગણવામાં આવે છે. જેમકે, જયેષ્ટમાનના ઉદયના ચાર હાથના ૯૬ આંગળોમાં અનુક્રમે ૨૦, ૧૮, અને ૧૬ આંગળ મેળવી એ તો જ્યેષ્ઠ ઉદયના ત્રણ ભેદ થાય, તે આ પ્રમાણે-૯૬+ર૦=૧૧૬ આંગળનો જયેષ્ઠ જયેષ્ટ ઉદય, ૯૬ + ૧૮= ૧૧૪ આંગળનો જયેષ્ઠ મધ્યમ ઉદય ૯૬ + ૧૬ = ૧૧૨ આંગળનો જયેષ્ઠ કનિષ્ઠ ઉદય થાય. મધ્યમ માનના ઉદયના સાડા ત્રણ હાથના ૮૪ આંગળોમાં અનુક્રમે ૨૭, ૨૧, અને ૧૫ આંગળ મેળવીએ તો કનિષ્ઠ મધ્યમ ઉદયના ત્રણ ભેદ થાય, તે આ પ્રમાણે ૮૪ + ૨૭ = ૧૧૧ આંગળનો મધ્યમ યેષ્ઠ ઉદય, ૮૪ + ૨૧ = ૧૦૫ આંગળનો મધ્યમ મધ્યમ ઉદય, ૮૪ + ૧૫ = ૯૯ આગળનો મધ્યમ ઉદય થાય. કનિષ્ઠ માનના ઉદયના ત્રણ હાથના ૭૨ આંગળોમાં અનુક્રમે ૨૭, ૨૧ અને ૧૫ આંગળ મેળવીએ તો કનિષ્ઠ ઉદયના ત્રણ ભેદ થાય, તે આ પ્રમાણે કર + ૨૭ = ૯૯ આંગળનો કનિષ્ઠ જયેષ્ઠ ઉદય, ૭ર + ર૧ ૯૩ આંગળનો કનિષ્ઠ મધ્યમ ઉદય ૭૨+૧૫૮૭ આંગળનો કનિષ્ઠ ઉદય થાય. આ પ્રમાણે બાર પ્રકારના ઉદય થાય છે. પણ તેમાં મધ્યમ કનિષ્ઠ અને કનિષ્ઠ જયેષ્ઠ બે બે ઉદય સરખો ૯૯ આંગળના હોવાથી તે બનેનો એક ભેદ ગણીને ગ્રન્થકારે અગીયાર ભેદ લખ્યા છે.
વિશેષ સ્પષ્ટતા માટે ઘરનું ઉદયચકउत्तम मध्यम
कनिष्ठ મૂછ એ રૂ| ઉત્તમ ૩૩. ઉ.વ. ૫. ૩ ક.મ. મકવા. રામ . પેરામે ૨૨
૨ | ૩ | ૪ | | ૬ | ૭ | | ૨૦ | ૨૨ | ૨૨. રદ રદ્દ ૨૬ ૨૬ ટકા ૮૪ ૮૪ ૮૪ | Gર ૭૨ ૭૨ / ૭૨
૨૦] ૨૮ ૨૬ ! | ર૭ ૨૨ | | | ર૭ | ૨૨ | ૨૬ |९६ /११६/ ११४ ११२ ८४/ १११ १०४ ९९ ७२ ९९ / ९३ | ८७ | आंगळ संख्या
આ બાર પ્રકારનો ઉદય ઘરના વિસ્તારના સોળમાં ભાગમાં મેળવીને ઘરનો ઉદય કરવામાં આવે છે. બૃહત્સંહિતામાં પણ કહ્યું છે કે---
विस्तारषोडशांशः सचतुर्हस्तो भवेद् गृहोछ्रायः । द्वादशभागेनोनो भूमौ भूमौ समस्तानाम्।।" ઘરના વિસ્તારના સોળમાં ભાગમાં હાથ વધારીને તેટલો ઘરનો કરવો પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org