________________
गृहप्रकरणम्
( ૪૧ ) वायव्ये सव्वाउह कोसुत्तर धम्मठाणु ईसाणे ।
पुव्वाइ विणिद्देसो मूलग्गिहदारविक्खाए ॥१०८॥ ઘરની પૂર્વ દિશામાં સિંહદ્વાર (મુખ્ય દ્વાર) કરવું, અગ્નિકોણમાં રસોડું, દક્ષિણમાં શયન (સુવાનું સ્થાન, નૈૐત્યમાં પાયખાનાનું સ્થાન, પશ્ચિમમાં ભોજન કરવાનું સ્થાન, વાયુકોણમાં સર્વ પ્રકારનાં આયુધનું સ્થાન, ઉત્તરમાં ધનનું સ્થાન અને ઈશાન કોણમાં ધર્મનું સ્થાન કરવું જોઈએ. જે દિશામાં ઘરનું મુખ્ય દ્વાર હોય તેને પૂર્વ દિશા માની લઈને ઉપર પ્રમાણે સ્થાનોં કરવાં. द्वार विषय
पुव्वाइ विजयबारं जमबारं दाहिणाइ नायव्वं । अवरेण मयरबारं कुबेरबारं उईचीए ॥१०९।। नामसमं फलमेसिं बारं न कयावि दाहिणे कुज्जा । जइ होइ कारणेणं ताउ चउदिसि अट्ठ भाग कायव्वा ||१०|| सुहबारु अंसमझे चउसुपि दिसासु अट्ठभागासु ।
चउ तिय दुन्नि छ पण तिय पण तिय पुव्वाइ सुकम्मेण ॥१११।। પૂર્વ દિશામાં જે દ્વાર હોય તેને વિજય નામનું દ્વાર, દક્ષિણમાં જે દ્વાર હોય તેને યમ' નામનું દ્વાર, પશ્ચિમમાં દ્વાર હોય તેને મગર દ્વાર અને ઉત્તર દિશામાં કાર હોય તેને કુબેર દ્વાર કહે છે. તે પોતાના નામ પ્રમાણે ફળ આપનારાં છે, તે માટે દક્ષિણ દિશામાં ક્યારે પણ દ્રાર કરવું નહિ. કોઈ કારણને લીધે દક્ષિણમાં દ્વાર રાખવું હોય તો મધ્યમાં ન કરતાં બતાવેલ ભાગમાં કરવું તે સુખદાયક છે. જેમકે ચારે દિશામાં આઠ ૨ ભાગ કલ્પના કરો, પછી પૂર્વના આઠ ભાગોમાંથી ચોથા અથવા બે ભાગમાં, દક્ષિણના આઠ ભાગોમાંથી બીજા અથવા છઠ્ઠા ભાગમાં, પશ્ચિમના આઠ ભાગોમાંથી પાંચમાં અથવા ત્રીજા ભાગમાં અને ઉત્તરના આઠ ભાગોમાંથી પાંચમાં અથવા બીજા ભાગમાં દ્વાર રાખવું સારૂ છે ૧૦૯ થી ૧૧૧
बाराउ गिहपवेसं सोवाण करिज्ज सिट्ठिमग्गेण । पयठाणं सुरमुहं जलकुंभ रसोइ आसनं ॥११२||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org