________________
(४८)
वास्तुसारे જે બે શાળાવાળા ઘરની આગળ ચાર અલિંદ અને પાછળ ત્રણ અલિંદ હોય તે ઘરનું નામ દ્વિવેધ ઘર કહેવાય. આ પ્રમાણે સૂર્ય આદિ આઠ પ્રકારનાં ઘર કહ્યાં, તે પોતાના નામ પ્રમાણે ફળ દેવાવાળાં છે ૧૦૩
विमलाइ सुंदराई हंसाइ अलंकियाइ पभवाई । पम्मोय सिरिभवाई चूडामणि कलसमाई य ॥१०४।। एमाइआसु सव्वे सोलस सोलस हवंति गिहितत्तो । इक्किक्काओ चउ चउ दिसिभेअ अलिंदभेएहिं ॥१०५।। तिअलोयसुंदराई चउसट्ठि गिहाइ हुंति रायाणो
ते पुण अवट्ट संपइ मिच्छा ण च रज्जभावेण ||१०६|| विमा, सुं, ईसाई, Bule, प्रमा, प्रमोal, श्रीमा, ચૂડામણિ અને કલશ આદિ, એ સર્વ આદિત્યાદિ ઘરોની દિશા અને અલિંદનાં ભેદ વડે સોળ સોળ પ્રકારનાં ઘર બને છે. સૈલોક્ય સુંદર આદિ ચોસઠ પ્રકારનાં ઘર રાજાઓ માટે છે. આ સમયમાં ગોળ ઘર બનાવવાનો રીવાજ નથી, પરંતુ રાજાઓ માટે મના નથી ૧૦૪ ૧૦૫ ૧૦૬ घरना उदयनुं मान समरांगणमां कर्तुं छे के
'विस्तारात् षोडशो भागश्चतुर्हस्तसमन्वितः । तलोच्छ्रयः प्रशस्तोऽयं भवेद् विदितवेश्मनाम्।। सप्तहस्तो भवेज्ज्येष्ठे मध्यमे षट्करोन्मितः । पञ्चहस्तः कनिष्ठे तु विधातव्यस्तथोदयः ॥" ઘરનો જે વિસ્તાર હોય તેના સોળમા ભાગમાં ચાર હાથ વધારવાથી જે સંખ્યા આવે, તેટલાં માનનો ઘરના પહેલા તલ (માલ)નો ઉદય કરવો સારો છે. અથવા ઘરનો ઉદય સાત હાથ હોય તો તે યેષ્ઠ માનનો ઉદય, છ હાથ હોય તો મધ્યમ ઉદય અને પાંચ હાથ હોય તો કનિષ્ઠ માનનો ઉદય જાણવો. घरमां कये २ ठेकाणे कोनुं २ स्थान करवू, ते बतावे छे
पुव्वे सीहदुवारं अग्गीइ रसोइ दाहिणे सयणं । नेरइ नीहारठिई भोयणठिइ पच्छिमे भणियं ॥१०७।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org