________________
गृहप्रकरणम्
( રૂ૭ ) तिपुरं सुंदर नीला कुडिलं सासय य सत्थदा सीलं । कुट्टर सोम सुभद्दा तह भद्दमाणं च कूरक्कं ॥७७|| सीहिर य सव्वकामय पुट्ठिद तह कित्तिनासणा नामा । सिणगार सिरीवासा सिरीसोम तह कित्तिसोहणया ॥७८|| जुगसीहर बहुलाहा लच्छिनिवासं च कुनिय उज्जोया । बहुतेयं च सुतेयं कलहावह तह विलासा य ॥७९।। बहूनिवासं पुट्ठिद कोहसन्निहं महंत महिता य ।। दुक्खं च कुलच्छेअं पयाववद्धण य दिव्या य १०|| बहुदुक्ख कंठछेयण जंगम तह सीहनाय हत्थीजं । कंटक इइ नामाई लक्खणभेयं अओ वुच्छं ॥८॥ શાન્તન ૧, શાંતિદ ૨, વર્ધમાન ૩, કુકકુટ ૪, સ્વસ્તિક ૫, હંસ ૬, વર્તુન ૭, કબૂર ૮, શાન્ત ૯, હર્ષણ ૧૦, વિપુલ ૧૧, કરાલ ૧૨, વિત્ત ૧૩, ચિત્ત (ચિત્ર) ૧૪, ધન ૧૫, કાલદંડ ૧૬, બંધુદ ૧૭, પુત્રદ ૧૮, સર્વાંગ ૧૯, કાલચક ૨૦, ત્રિપુર ૨૧, સુંદર રર, નીલ ૨૩, કુટિલ ર૪, શાશ્વત ર૫, શાસ્ત્રદ ર૬, શીલ ૨૭, કોટર ૨૮, સૌમ ૨૯, સુભદ્ર ૩૦, ભદ્રમાન ૩૧, કૂર ૩૨, શ્રીધર ૩૩, સર્વકામદ ૩૪, પુષ્ટિદ ૩૫, કીર્તિનાશક ૩૬, શૃંગાર ૩૭, શ્રીવાસ ૩૮, શ્રી શોભ ૩૯, કીર્તિશોભન ૪૦, મુગ્મશિખર (યુગ્મશ્રીધર) ૪૧, બહુલાભ ૪૨, લક્ષ્મીનિવાસ ૪૩, કુપિત ૪૪, ઉદ્યોત ૪૫, બહુજ ૪૬, સુતેજ ૪૭, કલહાવહ ૪૮, વિલાસ ૪૯, બહુનિવાસ ૫૦, પુષ્ટિદ ૫૧, કોલસબ્રિભ પર, મહંત ૫૩, મહિના ૫૪, દુઃખ ૫૫, કુલચ્છેદ ૫૬, પ્રતાપવર્ચ્યુન ૫૭, દિવ્ય ૫૮, બહૂદુઃખ ૫૯, કંઠછેદન ૬૦, જંગમ ૬૧, સિંહનાદ ૬૨, હસ્તિન ૬૩, અને કંટક ૬૪ ઈત્યાદિ ૬૪ ઘરોનાં નામ છે. હવે તેનાં લક્ષણ અને ભેદ કહે છે II૭પા થી ૮ના બે શાળા વાળા ઘરનું સ્વરૂપ રાજવલ્લભમાં બતાવે છે કે –
“अथ द्विशालालयलक्षणानि, पदैस्त्रिभिः कोष्टकरन्ध्रसंख्या ।
तन्मध्यकोष्टं परिहत्य युग्मं, शालाश्चतस्रो हि भवन्ति दिक्षु ॥" બે શાળાવાળા ઘરનું લક્ષણ આ પ્રમાણે છે - ઘર કરવાની ભૂમિમાં લંબાઈ અને પહોળાઈના ત્રણ ભાગ કરવાથી કુલ નવ ભાગ (કોઠા) થાય છે. તેમાં મધ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org