________________
(३६)
वास्तसारे .. ध्रुप घशेर्नु ३० समmमां छे है -
"धुवे जयमाप्नोति धन्ये धान्यागमो भवेत् । जये सपत्नाञ्जयति नन्दे सवाः समृद्धयः ॥ खरमायासदं वेश्म कान्ते च लभते श्रियम् । आयुरारोग्यमैश्वर्यं तथा वित्तस्य सम्पदः ॥ मनोरमे मनस्तुष्टि-गृहभर्तुः प्रकीत्तिता । सुमुखे राजसन्मानं दुर्मुखे कलहः सदा ॥ क्रूरव्याधिभयं क्रूरे सुपक्षं गोत्रवृद्धिकृत् । धनदे हेमरत्नादि गाश्चैव लभते पुमान् ॥ क्षयं सर्वक्षयं गेहं-माक्रन्दं ज्ञातिमृत्युदम् ।
आरोग्यं विपुले ख्याति-विजये सर्वसम्पदः ॥ ધ્રુવ નામનું પ્રથમ ઘર જયકારક છે. ધાન્ય નામનું ઘર ધાન્યની વૃદ્ધિ કરવાવાળું છે. જય નામનું ઘર શત્રુને જીતવાવાળું છે. નંદનામનું ઘર સર્વ પ્રકારની સમૃદ્ધિ આપે છે. ખર નામનું ઘર ક્લેશદાયક છે. કાન નામના ઘરમાં લક્ષ્મી પ્રાપ્ત થાય તથા આયુષ્ય આરોગ્ય અને ધન સંપદાની વૃદ્ધિ થાય. મનોરમ નામનું ઘર સ્વામીના મનને સંતુષ્ટ કરે. સુમુખ નામનું ઘર રાજ સન્માન કરાવે. દુર્મુખ નામનું ઘર કલહ કરાવે. કૂર નામનું ઘર ભયંકર વ્યાધિ અને ભય પેદા કરે. સુપેક્ષ નામનું ઘર કુટુમ્બની વૃદ્ધિ કરે છે. ધનદ નામનું ઘર સોના રત્ન અને ગાય વગેરે પશુની વૃદ્ધિ કરે છે. ક્ષય નામનું ઘર સર્વ ક્ષયકારક જાણવું. આકંદ નામનું ઘર જ્ઞાતિજનનું મરણ કરે. વિપુલ નામનું ઘર આરોગ્ય અને કીર્તિને વધારે છે અને વિજ્ય નામનું ઘર સર્વ પ્રકારની સંપદા આપે છે. शान्तनादि द्विशाल घरोनां नाम -
संतण संतिद वड्ढभाण कुक्कुडा सत्थियं च हंसं च । वद्धण कब्बुर संता हरिसण विउला करालं च ॥७५।। वित्तं चित्तं धन्नं कालदंडं तहेव बंधूदं । पुत्तद सव्वंगा तह वीस इमं कालचक्कं (च) ॥६॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org