________________
( 30 ) गृहराशियंत्र
मेष वृष
१
२
अश्विनी रोहिणी आर्द्रा
पुष्य
भरणी मृगसिर पुनर्वसु आश्लेषा कृत्तिका ०
व्यय लाववानो प्रकार
मिथुन कर्क सिंह कन्या तुला वृश्चिक धन
मकर कुंभ मीन
३ ४
५ ६ ७
८ ९
१०
११ १२
मघा हस्त स्वाति अनुराधा मूल श्रवण शतभिषा उ. भा. पू. फा. चित्रा विशाखा ज्येष्ठा पू.षा. धनिष्ठा पू.भा. रेवती
O उ. फा. ०
० उ. षा.. ०
वास्तुसारे
०
O
वसुभत्तरिक्खसेसं वयं तिहा जक्ख - रक्खस्स - पिसाया ।
आउ अंकाउ कमसो हीणाहियसमं मुणेयव्वं ॥६०॥
Jain Education International
जक्खवओ विद्धिकरो धणनासं कुणइ रक्खसवओ अ ।
मज्झिमवओ पिसाओ तह य जमंसं च वज्जिज्जा ॥६१॥
યક્ષ
ઘરનાં નક્ષત્રની સંખ્યાને આઠે ભાગવી, જે શેષ બચે તે થય જાણવો. રાક્ષસ અને પિશાચ એ ત્રણ પ્રકારનો વ્યય છે. આયની સંખ્યાથી વ્યયની સંખ્યા કમતી હોય તો યક્ષનામનો વ્યય, અધિક હોય તો રાક્ષસ વ્યય અને બરાબર હોય તો પિશાચ વ્યય સમજવો 118011
व्ययनुं फल
०
०
ઘરનો યક્ષવ્યય હોય તો ધન ધાન્યાદિની વૃદ્ધિકારક છે. રાક્ષસ વ્યય હોય તો ધન ધાન્યાદિનો વિનાશ થાય. અને પિશાચ વ્યય હોય તો મધ્યમ ફલદાયક છે. નીચે બતાવેલ ત્રણ અંશોમાંથી યમ નામના અંશને છોડી દેવો ।।
अंश लाववानो प्रकार
मूलरासिस्स अंकं गिनामक्खरवयंकसंजुत्तं ।
तिविहत्तु सेस अंसा इंदंस - जमंस-रायंसा
॥६२॥
ધરના ક્ષેત્રફળની સંખ્યા, ધ્રુવ આદિ ધરનાં નામાક્ષરની સંખ્યા અને વ્યયની સંખ્યા એ ત્રણેનો સરવાળો કરીને ત્રણે ભાગવો, જે શેખ રહે તે અંશ જાણવો. શેષ એક રહે તો કેંદ્ર અંશ, બે રહે તો યમ અંશ અને શૂન્ય શેષ રહે તો રાજ અંશ જાણવો ।।દરા
For Private & Personal Use Only
www.jainelibrary.org