________________
गृहप्रकरणम्
( ર ) હોય, તેમાં ૩૫ ઉમેરીને ચૌદથી ભાગ, જે લબ્ધિ આવે તેટલાં હાથનો અલિન્દનો વિસ્તાર કરવો. સમરાંગણમાં પણ કહ્યું છે કે---
"शालाव्यासार्द्धतोऽलिन्दः सर्वेषामपि वेश्मनाम् શાળાના વિસ્તારથી અલિન્દનો વિસ્તાર અરધો કરવો, તે પ્રમાણે દરેક ઘરમાં સમજવો. = (હાથ)નું સ્વ
पव्वंगुलि चउवीसहिं छत्तीसिं करंगुलेहिं कंबिआ ।
अट्ठहिं जवमोहिं पव्वंगुलु इक्कु जाणेह ॥४९॥ ચોવીસ પર્વ આગળની અથવા છત્રીસ કર આંગળની એક કંબિકા (ગજ=૨૪ ઇંચ) થાય છે. આઠ આડાઅવની એક પર્વ આંગળ જાણવી જા
પાસીય-રીયમંદિર-તડી-પથાર–વસ્થ–પૂની-2 |
इअ कंबीहिं गणिज्जइ गिहसामिकरेहिं गिहवत्थू ॥५०॥ દેવમંદિર, રાજમહેલ, તળાવ, ગઢ અને વસ્ત્ર એની ભૂમિ વગેરેનું માપ ગજ વડે કરવું. તથા સામાન્ય ઘરનું માપ ઘરના માલિકના હાથ વડે કરવું. પત્રો
આ ગજ સમરાંગણ સૂત્રધાર આદિ શિલ્પ ગ્રન્થોમાં ત્રણ પ્રકારનો માનેલ છે-આઠ આડા જવની એક આંગળ, એવી ચોવીસ આંગળનો એક ગજ તે જયેષ્ઠ ગજ. સાત આડાઅવની એક આંગળ, એવી ચોવીસ આંગળનો એક ગજ તે મધ્યમ ગજ' છ આડાઅવની એક આંગળ, એવી ચોવીસ આંગળનો એક ગજ તે કનિષ્ઠ ગજ. ગજમાં ત્રણ ત્રણ આંગળ ઉપર એક એક પર્વ રેખા કરવી, એવી પર્વ રેખા આઠ થાય. દરેક પર્વરેખા ઉપર ફૂલનો આકાર કરવો. ચોથી પર્વ રેખા ઉપર ગજનો મધ્યભાગ સમજવો. મધ્ય ભાગના આગળની પાંચમી આંગળના બે ભાગ, આઠમી આંગળના ત્રણ ભાગ અને બારમી આંગળના ચાર ભાગ કરવા. गजना नव देवताना नाम
'रुद्रो वायुर्विश्वकर्मा हुताशो, ब्रह्मा कालस्तोयपः सोमविष्णू । ગજના પ્રથમ છેડાનો દેવ ફક, પ્રથમ ફૂલનો દેવ વાયુ, બીજા ફૂલનો દેવ વિશ્વકર્મા, ત્રીજા ફૂલનો દેવતા અગ્નિ, ચોથા ફૂલનો દેવ બ્રહ્મા, પાંચમા ફૂલનો દેવ યમ, છઠ્ઠા ફૂલનો દેવતા વરુણ, સાતમા ફૂલનો દેવતા સોમ, અને આઠમા ફૂલને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org