________________
(२४)
वास्तुसारे चार वर्णोना घरनु मानयंत्र_ब्राह्मण क्षत्रिय | वैश्य ।
अंत्यज विस्तार ६२ २८ २४
लंबाई । ३५/४ ८३ ३१-१२ | २८ मुख्यघर अने अलिंदनी समझण--
जं दीहवित्थराई भणिय तं सयल मूलगिहमाणं । सेसमलिंदं जाणह जहत्थियं जं बहीकम्मं ॥४७॥ ओवरयसालकक्खो-वराईअं मूलगिहमिणं सव्वं ।
अह मूलसालमज्झे जं वट्टइ तं च मूलगिहं ॥४७॥ ઘરોની જે લંબાઈ અને પહોળાઈ કહી, તે, મુખ્ય ઘરનું માન જાણવું. બાકી દ્વારની બહાર ભાગમાં ઓસરી વગેરે હોય તેને અલિન્દ જાણવાં. ભીંતની અંદરના ભાગમાં ઓરડો, શાલા કે શાલાની પડખેની લઘુશાલા વગેરે હોય તે બધાંને મુખ્ય ઘર જાણવું. અર્થાત મુખ્ય શાલાની મધ્યમાં જે ઓરડી આદિ હોય છે. બધાંને મૂલ (भुण्य) ५२ orngrj ॥४॥ अलिंदनुं प्रमाण
अंगुल सत्तहियसयं उडए गब्भे य हवइ पणसीई ।
गणियाणुसारिदीहे इक्किक्क गईई इअ भणियं ॥४८॥ ઊંચાઇમાં એક સો સાત આંગળ, ગર્ભમાં પંચ્યાસી આંગળ અને શાલાની લંબાઈ પ્રમાણે લંબાઈ, એ પ્રત્યેક અલિન્દનું માન જાણવું ૪૮ શાલા અને અલિન્દનું માન રાજવલ્લભમાં આ પ્રમાણે છે-
व्यासे सप्ततिहस्तवियुक्ते, शालामानमिदं मनुभक्ते ।
पंचत्रिंशत्पुनरपि तस्मिन्, मानमुशन्ति लघोरिति वृद्धाः ॥" ઘરનો વિસ્તાર જેટલાં હાથનો હોય, તેમાં ૭૦ હાથ ઉમેરી ચૌદથી ભાગ, જે લબિ આવે તેટલા હાથનો શાળાનો વિસ્તાર કરવો. શાળાનો વિસ્તાર જેટલા હાથનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org