________________
वास्तुसारे
बलवति सूर्यस्य सुते बलहीनेऽङ्गारके बुधे चैव ।
( २३२ )
जिनदेव प्रतिष्ठा मुहूर्त --
मेषवृषस्थे सूर्ये, क्षपाकरे चाहती स्थाप्या ॥८९॥
શિન બલવાન હોય, મંગલ અને બુધ બલહીન હોય, તથા મેષ અને વૃષમાં સૂર્ય અને ચંદ્રમા હોય, ત્યારે અરિહંતની પ્રતિમાની પ્રતિષ્ઠા કરવી ૮૯)
महादेव प्रतिष्ठा मुहूर्त्त
-
बलहीने त्रिदशगुरौ बलवति भौमे त्रिकोणसंस्थे वा ।
असुरगुरौ चायस्थे महेश्वरार्चा प्रतिष्ठाप्या ॥९०॥
ગુરુ બળહીન હોય, મંગલ બલવાન હોય અથવા નવમા કે પાંચમા સ્થાનમાં હોય, શુક્ર અગિયારમા સ્થાનમાં હોય, એવા લગ્નમાં મહાદેવની પ્રતિષ્ઠા કરવી ના ब्रह्मा प्रतिष्ठा मुहूर्त
बलहीने त्वसुरगुरौ बलवति चन्द्रात्मजं विलग्ने वा ।
त्रिदशगुरावायस्थ स्थाप्या ब्राह्मी तथा प्रतिमा ॥९९॥
શુક્ર બલહીન હોય, બુધ બલવાન હોય, અથવા લગ્નમાં હોય, ગુરુ અગિયારમા સ્થાનમાં હોય, એવાં લગ્નમાં બ્રહ્માની પ્રતિષ્ઠા કરવી ૫૯૧॥
देवी प्रतिष्ठा मुहूर्त
-
शुक्रोदये नवम्यां बलवति चन्द्र कुजे गगनसंस्थ ॥
त्रिदशगुरौ बलयुक्ते देवीनां स्थापयेदर्चाम् ॥९२॥
શુક્રના ઉદયમાં, નવમીને દિવસે, ચંદ્રમા બલવાન હોય, મંગલ દશમા સ્થાનમાં હોય અને ગુરુ બલવાન હોય, એવા લગ્નમાં દેવીની મૂર્તિની સ્થાપના કરવી ।૨।। इंद्र, कार्त्तिकस्वामी, यक्ष, चंद्र अने सूर्य प्रतिष्ठा मुहूर्त
बुधलग्ने जीवे वा चतुष्टयस्थे भृगौ हिबुकसंस्थे ।
॥९३॥
Jain Education International
-
वासवकुमारयक्षेन्दु-भास्कराणां प्रतिष्ठा स्यात्
બુધ લગ્નમાં હોય, ગુરુ ચતુષ્ટય (૧-૪-૭-૧૦) સ્થાનમાં હોય અને શુક્ર ચોથા સ્થાનમાં હોય, એવા લગ્નમાં ઇંદ્ર, કાર્તિકેય, યક્ષ, ચંદ્ર અને સૂર્યની પ્રતિષ્ઠા કરવી ૫૯૩||
For Private & Personal Use Only
www.jainelibrary.org