________________
प्रतिष्ठादिक ना मुहूर्त
( ર૩૨) ગુર બારમા અને આઠમા એ બે સ્થાન સિવાય બાકીના કોઈ પણ સ્થાનમાં હોય તો શુભ છે. શુક પહેલા, બીજા, ત્રીજા, ચોથા, પાંચમા, નવમા, દશમા અને અગિયારમાં સ્થાનમાં હોય તો શુભ છે !૮૪ના
लममृत्युसुतास्तेषु पाया रन्ध्रे शुभाः स्थिताः । त्याज्या देवप्रतिष्ठायां लग्नषष्ठाष्टगः शशी ॥८५|| પાપગ્રહ (રવિ, મંગલ, શનિ, રાહુ અને કેતુ) જો પહેલા, છઠ્ઠા, પાંચમા અને સાતમા હોય, શુભગ્રહ (ચંદ્રમા, બુધ, ગુરુ અને શુક) આઠમા સ્થાનમાં હોય અને ચંદ્રમા પહેલા, છઠ્ઠા અને આઠમા સ્થાનમાં હોય; એ પ્રકારની ગ્રહસ્થિતિવાળી કુંડલી હોય તો પ્રતિષ્ઠા કાર્યમાં અશુભ છે I૮પા नारचंद्र ग्रंथमां का छे के -
त्रिरिपा १ वासुतखे २ स्वत्रिकोणकेन्द्रे ३ विरैस्मरेऽत्रा ४ ग्न्यर्थे ५ । लाभे ६ क्रूर १ बुधा २ र्चित ३ भृगु ४ शशि ५ सर्वे ६ क्रमेण शुभाः ॥८६॥
કુરગ્રહ ત્રીજા અને છઠ્ઠા સ્થાનમાં હોય તો શુભ છે. બુધ પહેલા, બીજા, ત્રીજા, ચોથા, પાંચમા અને દશમા સ્થાનમાં હોય તો શુભ છે. ગુરુ બીજા પાંચમા, નવમા અને કેન્દ્ર સ્થાનમાં હોય તો શુભ છે. શુક ૯-૫-૧-૪-૧૦ એ પાંચ સ્થાનમાં હોય તો શુભ છે. ચંદ્રમા બીજા અને ત્રીજા સ્થાનમાં શુભ છે, એ દરેક ગ્રહ અગિયારમાં સ્થાનમાં હોય તો શુભ છે પાટલા
खेऽर्कः केन्द्रारिधर्मेषु शशी ज्ञोऽरिनवास्तगः । षष्ठेज्य स्वत्रिगः शुक्रो मध्यमः स्थापनाक्षणे ॥८॥ आरेन्द्वर्काः सुतेऽस्तारिरिष्के शुक्रनिगो गुरुः । विमध्यमः शनिर्धीखे सव शेषेषु निन्दिताः ॥८८॥
સૂર્ય દશમાં સ્થાનમાં હોય, ચંદ્રમા કેન્દ્ર (૧-૪-૭-૧૦) છઠ્ઠા અને નવમા સ્થાનમાં હોય, બુધ સાતમા અને નવમા સ્થાનમાં હોય, ગુર છઠ્ઠા સ્થાનમાં હોય, શુક બીજા અથવા બીજા સ્થાનમાં હોય તો તે પ્રતિષ્ઠા કુંડલી મધ્યમ ફલદાયક જાણવી. મંગલ, ચંદ્રમા અને સૂર્ય એ પાંચમા સ્થાનમાં હોય, શુક છઠ્ઠા, સાતમા અથવા બારમા સ્થાનમાં હોય, ગુરૂ ત્રીજા સ્થાનમાં, શનિ પાંચમા અથવા દશમા સ્થાનમાં હોય તો તે કુંડલી વિમધ્યમ ફલદાયક છે. તે સિવાય બીજા સ્થાનોમાં કોઈ ગ્રહ હોય તો નિંદનીય છે ૮૭-૮૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org