________________
( ૨૦ )
वास्तुसारे कुंडलीमां चंद्रमान बल -
लग्नं देहः षट्कवर्गोऽङ्गकानि, प्राणश्चन्दो धातवः खेचरेन्द्राः ।
प्राणे नष्टे देहधात्वङ्गनासो, यत्नेनातश्चन्द्रवीर्य प्रकल्प्यम् ।।८।। મન એ શરીર છે, પડવર્ગ એ અંગ છે, ચંદ્રમા એ પ્રાણ છે. અને બીજા ગ્રહ સાત ધાતુ છે. પ્રાણનો વિનાશ થવાથી શરીર, અંગોપાંગ અને ધાતુનો નાશ થઈ જાય છે. તેથી પ્રાણરૂપ ચંદ્રમાનું બળ અવશ્ય જોવું જોઈએ ૮૧|| कुंडलीमा सातमा स्थाननी शुद्धि -
रविः कुजोऽर्कजो राहुः शुक्रो वा सप्तमस्थितः ।।
हन्ति स्थापककर्तारौ स्थाप्यमप्यविलम्बितम् ॥८॥ રવિ, મંગળ, શનિ, રાહુ અથવા શુક એ કુડલીના સાતમા સ્થાનમાં હોય તો સ્થાપના કરવાવાળા અને કરાવાવાળાને નયા પ્રતિમાનો જલદી વિનાશ થાય તેવા
त्याज्या लग्नेऽब्धयो मन्दात् षष्ठे शुक्रन्दुलग्नपाः ।
रन्धे चन्द्रादयः पञ्च सर्वेऽस्तेऽब्जगुरू समौ ॥८॥ જન સ્વાનમાં શનિ, રવિ, સોમ અથવા મંગળ હોય, છઠ્ઠા સ્થાનમાં શુક, ચંદ્રમા અથવા લગ્નનો સ્વામી હોય, આઠમા સ્થાનમાં ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ અથવા શુક હોય, તે લગ્ન વનીય છે. અને સાતમા સ્થાનમાં કોઈ પણ ગ્રહ હોય તો સારો નહિ, પરંતુ કોઈ આચાર્યોનો મત છે. કે ચંદ્રમા અને ગુરુ એ સાતમા સ્થાનમાં હોય તો મખમ ફલદાયક છે ૮૭ प्रतिष्ठा कुंडलीमा नहोनी स्थापना -
प्रतिष्ठायां श्रेष्ठो रविरुपचये शीतकिरणः, स्वधर्माढये तत्र क्षितिजरविजौ घ्यायरिपुगौ । बुधस्वर्गाचार्यो व्ययनिधनवर्जी भृगुसुतः, सुतं यावल्लग्नान्नवमदशमायेष्वपि तथा ॥८४|| પ્રતિષ્ઠા સમયની વનડલીમાં સૂર્ય જો ઉપચપ (૩૧-૧૦-૧૧) સ્થાનમાં હોય તો શ્રેષ છે. ચંદ્રમા પન અને ધર્મ સ્થાનમાં તથા ઉપપ સ્થાનમાં હોય તો શ્રેષ્ઠ છે. મગજ અને શનિ બીજા, છજા અને અગિયારમાં સ્થાનમાં હોય તે શુભ છે. બુધ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org