________________
प्रतिष्ठादिक ना मुहूर्त
यस्य ग्रहस्य यो वर्गस्तेन युक्ते निशाकरे ।
प्रतिष्ठा तस्य कर्त्तव्या स्वस्ववर्गोदयेऽपि वा ॥९४॥
ग्रह प्रतिष्ठा मुहूर्त -
જે ગ્રહ જે રાશિનો સ્વામી હોય, તે રાશિનો જ્યારે ચંદ્રમા હોય ત્યારે, અથવા પોત પોતાની રાશિમાં ઉદય હોય ત્યારે ગ્રહોની પ્રતિષ્ઠા કરવી ।।૯૪॥
बलहीन ग्रहनुं फल
बलहीनाः प्रतिष्ठायां रवीन्दुगुरुभार्गवाः ।
गृहेश- गृहिणी सौख्य- स्वानि हन्युर्यथाक्रमम्
॥९५॥
સૂર્ય બલહીન હોય તો ઘરના સ્વામીનો, ચંદ્રમા બલહીન હોય તો સ્ત્રીનો, ગુરુ બલહીન હોય તો સુખનો અને શુક બલહીન હોય તો ધનનો નાશ થાય ॥૫॥ प्रासाद विनाशकारक योग
तनु-बन्धु- सुत- द्यून- धर्मेषु तिमिरान्तकः ।
सकर्मसु कुजार्की च संहरन्ति सुरालयम् ॥९६॥
પહેલા, ચોથા, પાંચમા, સાતમા અથવા નવમા એ પાંચમાંથી કોઈ સ્થાનમાં સૂર્ય હોય, તથા ઉક્ત પાંચ સ્થાનોમાં અથવા દશમા સ્થાનમાં મંગલ અથવા શિન હોય તો દેવાલયનો નાશ થાય ૯૬॥
अशुभ ग्रहोनो परिहार
( २३३ )
-
Jain Education International
-
सौम्यवाक्पतिशुक्राणां य एकोऽपि बलोत्कटः ।
क्रूरैरयुक्तः केन्द्रस्थः सद्योऽरिष्टं पिनष्टि सः ॥९७॥
બુધ, ગુરુ અને શુક્ર આ ત્રણ ગ્રહોમાંથી કોઈ એક પણ બલવાન હોય તથા તેની સાથે કોઈ ક્રૂરગ્રહ ન હોય અને કેન્દ્રમાં સ્થિત્ હોય તો તે ગ્રહ જલદીથી અરિષ્ટ યોગોનો નાશ કરે છે ।ાગા
बलिष्ठ स्वोच्चगो दोषानशीतिं शीतरश्मिजः ।
वाक्पतिस्तु शतं हन्ति सहस्रं वा सुरार्चितः ॥९८॥
બલવાન થઈને પોતાના ઉચ્ચ સ્થાનમાં રહેલો બુધ એંસી દોષોનો, ગુરુ એકસો દોષોનો અને શુક હજાર દોષોનો નાશ કરે છે ૯૮ા
For Private & Personal Use Only
9
www.jainelibrary.org