________________
( २२६ ) ।
वास्तुसारे अयोगास्तिथिवारसं जाता येऽमी प्रकीर्तिताः । लग्ने ग्रहबलोपेते प्रभवन्ति न ते क्वचित् ॥७१| यत्र लग्नं विना कर्म क्रियते शुभसज्ञकम् ।
तौतेषां हि योगानां प्रभावाज्जायते फलम् ॥७२।। તિથિ, વાર અને નક્ષત્રોથી જે જે કુયોગ થાય છે, તે બધાં બળવાન ગ્રહવાળા લગ્ન સમયમાં નિર્બલ થાય છે, અર્થાત્ લગ્નબળ સારું હોય તો કુયોગોનો દોષ થતો નથી. જ્યાં લગ્ન વિના જ શુભ કાર્ય કરવામાં આવે ત્યાં તે કુયોગોના પ્રભાવથી અશુભ ફળ થાય છે ૭રા लग्न विचार
लग्नं श्रेष्ठं प्रतिष्ठायां क्रमान्मध्यमथावरम् । द्वयङ्गं स्थिरं च भूयोभि-र्गुणैराढयं चरं तथा ॥७३|| પ્રતિષ્ઠા આદિના શુભ કાર્યમાં દ્વિસ્વભાવ લગ્ન શ્રેષ્ઠ છે. સ્થિરલગ્ન મધ્યમ છે અને ચરલગ્ન કનિષ્ઠ છે. પરંતુ અત્યંત બળવાન શુભલગ્ન યુક્ત ચરલગ્ન હોય તો તે १ शय छ ॥७॥
चर 1 मेष १ । कर्क ४ | तुला ७ । मकर १० | अधम । स्थिर । वृष २ | सिंह ५ । वृश्चिक ८ कुंभ ११ | मध्यम द्विस्वभाव मिथुन ३ । कन्या ६ धन ९ मीन १२
उत्तम
सिंहोदये दिनकरे घटभे विधाता, नारायणस्तु युवतौ मिथुने महेशः । देव्यो द्विमूर्तिभवनेषु निवेशनीयाः,
क्षुद्राश्चरे स्थिरगृहे निखिलाश्च देवाः ॥७४॥ સિંહ લગ્નમાં સૂર્યની, કુંભલગ્નમાં બ્રહ્માની, કન્યાના લગ્નમાં નારાયણ (વિષ્ણુ)ની, મિથુન લગ્નમાં મહાદેવની, દ્વિસ્વભાવ લગ્નમાં દેવીઓની, ચરલગ્નમાં સુદ્ર દેવોની અને સ્થિર લગ્નમાં સમસ્ત દેવોની પ્રતિષ્ઠા કરવી ૭૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org