________________
( રર૪ )
वास्तुसारे મંગળ, ગુરુ અથવા શનિવારે ભદ્રા (૨-૭-૧૨) તિથિ હોય, તથા મૃગશિર, ચિત્રા અથવા અનુરાધા નક્ષત્ર હોય તો ધમલયોગ થાય છે. તેમ જ ઉક્તવાર અને ઉક્ત તિથિને દિવસે કૃત્તિકા, પુનર્વસુ, ઉત્તરાફાલ્વની, વિશાખા, પૂર્વાભાદ્રપદ અથવા ઉત્તરાષાઢા નક્ષત્ર હોય તો ત્રિપુષ્કર નામનો યોગ થાય I૬૫ पंचकयोग -
पंचग धणिट्ठ अद्धा मयकियवज्जिज्ज. जामदिसिगमणं ।
एसु तिसु सुहं असुहं विहिअंदु ति पण गुणं होइ ||६|| ધનિષ્ઠા નક્ષત્રના ઉત્તરાર્ધથી રેવતી નક્ષત્ર સુધી એ પાંચ નક્ષત્રની પંચક સંજ્ઞા છે. આ યોગમાં મૃતક કાર્ય અને દક્ષિણ દિશામાં ગમન કરવું નહિ. ઉક્ત ત્રણે યોગમાં અર્થાત્ યમલયોગ, ત્રિપુષ્કરયોગ અને પંચકયોગમાં શુભ અથવા અશુભ કાર્ય કરવામાં આવે તો અનુક્રમે બમણું ત્રિગણું અને પાંચગણું થાય છે દરા કવાયો –----
कृत्तिअपभिई चउरो सणि बुहि ससि सूर वार जुत्त कमा । पंचमि बिइ एगारसि बारसि अबला सुहे कज्जे ॥६॥ કૃત્તિકા, રોહિણી, મૃગશિર અને આ એ ચાર નક્ષત્રને દિવસે અનુક્રમે શનિ, બુધ, સોમ અને રવિવાર હોય, તથા પાંચમ, બીજ, અગિયારસ અને બારસ તિથિ હોય તો અબલા નામનો યોગ થાય છે. એ યોગ શુભ કાર્યમાં વર્જનીય છે ૬૩ तिथि अने नक्षत्रनो मृत्यु योग---
मूलद्दसाइचित्ता असेस सयभिस य कत्तिरे वइआ । नंदाए भद्दाए भद्दवया फग्गुणी दो दो ॥६४॥ विजयाए मिगसवणा पुस्सऽस्सिणिभरणिजिट्ठ रित्ताए ।
आसाढदुग विसाहा अणुराह पुणव्वसु महा य ॥६५॥ पुण्णाइ कर धणिट्ठा रोहिणि इअ मयगऽवत्थनक्खत्ता ।
नंदिपइट्ठापमुहे सुहकज्जे वज्जए मइमं ॥६६|| નંદા નથિ (૧-૬-૧૧) ને દિવસે મૂલ, આદ્ર, સ્વાતિ, ચિત્રા, આશ્લેષા, શતભિષા, કૃત્તિકા અથવા રેવતી નક્ષત્ર હોય, ભદ્રાતિથિ (૨-૭-૧૨)ને દિવસે પૂર્વાભાદ્રપદ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org