________________
गृहप्रकरणम्
( २१ ) રિક્તા તિથિ, મંગલ અથવા રવિવાર, ચરલગ્ન (મેષ કર્ક તુલા અને મકર લગ્ન), કંટક આદિ વિરુદ્ધ જોગ, ક્ષીણ ચંદ્રમા, નીચનો અથવા કૂર ગ્રહ યુકત ચંદ્રમા એ બધાં ઘરમાં પ્રવેશ કરતી વખતે અથવા આરંભ કરતી વખતે છોડી દેવા જોઈએ. બાકીનાં તિથિ વાર લગ્ન શુભ છે ૩થા
किंदु दु अडंत कूरा असुहा तिछग्गारहा सुहा भणिया ।
किंदु तिकोण तिलाहे सुहया सोमा समा सेसे ॥३८॥ કુરગ્રહ કેન્દ્ર (૧-૪-૭-૧૦) સ્થાનમાં, તથા બીજા આઠમા અથવા બારમા સ્થાનમાં હોય તો અશુભફલા દાયક છે. પરંતુ ત્રીજા, છઠ્ઠા કે અગિયારમા સ્થાનમાં હોય તો શુભ ફલ દેવાવાલાં છે. શુભ ગ્રહ કેન્દ્ર સ્થાનમાં, નવમાં પાંચમાં તીજા કે અગિયારમા સ્થાનમાં હોય તો શુભદાયક છે અને બાકીના બીજા છઠ્ઠા આઠમા કે અગિયારમા સ્થાનમાં હોય તો સમાન ફલ દેવાવાળાં છે ૩૮યા.
गृहप्रवेश या गृहारंभमां शुभाशुभ ग्रहयंत्र
वार
उत्तम
मध्यम
जघन्य
रवि
३-६-११
९-५
। १-४-७-१०-२-८-१२
सोम
१-४-७-१०-९-५-३-११
। ८-२-६-१२
मंगल
३-६-११
१-४-७-१०-२-८-१२
बुध
१-४-७-१०-९-५-३-११
|८-२-६-१२
१-४-७-१०-९-५-३-११
| २-६-८-१२
शुक्र
१-४-७-१०-९-५-३-११
। २-६-८-१२
शनि
३-६-११
९-५
१-४-७-१०-२-८-१२ १-४-७-१०-२-८-२
राहु-केतु
३-६-११
९-५
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org