SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ( રર ) वास्तुसारे ग्रहोनी संज्ञाा सूर गिहत्थो गिहिणी चंदो धणं सुक्कु सुरगुरु सुक्खं । जो सबलु तस्स भावो सबलु भवे नत्थि संदेहो ॥३९॥ સૂર્ય ગૃહસ્થ, ચંદ્રમા ગૃહિણી (સ્ત્રી), શુક ધન અને ગુરુ સુખ છે. આમાં જે ગ્રહ બલવાન હોય તે તેના ભાવનું અધિક ફલ આપે છે તેમાં સહ નથી. જેમકે સૂર્ય બલવાન હોય તો ઘરના સ્વામીને અને ચંદ્રમા બલવાન હોય તો સ્ત્રીને શુભ ફલ આપે છે. શુક બલવાન હોય તો ધન અને ગુરુ બલવાન હોય તો સુખને આપે છે ૫૩૯ો. राजा आदिकनां पांच २ गृहोनुं मान राया सेणाहिवई अमच्च-जुवराय- अणुज-रण्णीणं । नेमित्तिय-विज्जाण य पुरोहियाण इह पंच गिहा ॥४०॥ एगसयं अट्ठहियं चउसट्ठि सट्ठि असी अ चालीसं । तीसं चालीसतिगं कमेण करसंखवित्थारे ॥४१॥ अड छह चउ छह चउ छह चउ चउ चउ हीणया कमेणेव । मूलगिह वित्थराओ सेसाण गिहाण वित्थारा ॥४२।। चउ छच्च अट्ठ तिय तिय अट्ठ छछछ भागजुत्त वित्थरओ । सेस गिहाण य कमसो माणं दीहत्तणे नेयं ॥४३|| રાજા, સેનાધિપતિ, મંત્રી, યુવરાજ, અનુજ (નાનો ભાઈ-સામંત), રાણી, નૈમિતિક (જ્યોતિષી) વૈદ્ય અને પુરોહિત એ બધાંના ઉત્તમ, મધ્યમ, વિશેષ મધ્યમ, જધન્ય અને અનિજધન્ય એ પ્રમાણે પાંચ પાંચ જાતિનાં ઘર બને છે. તેમાં ઉત્તમ જાતિના ઘરનો વિસ્તાર કમશ: ૧૦૮,૬૪,૬૦,૮૦,૪૦,૩૦,૪૦,૪૦, અને ૪૦ હાથનો છે. આ પ્રત્યેકમાંથી અનુક્રમે ૮,૬,૪,૬,૪,૬,૪,૪, અને ૪, હાથ વારંવાર ઘટાડવાથી મધ્યમ વિમધ્યમ જધન્ય અને અતિજઘન્ય ઘરનો વિસ્તાર થાય છે, આ વિસ્તાર બધો મુખ્ય ઘરનો સમજવો. આ વિસ્તારમાં વિસ્તારનો ચોથો, છઠ્ઠો આઠમો, ત્રીજ, ત્રીજો, આઠમો, છઠ્ઠો, છઠ્ઠો અને છઠ્ઠો ભાગ અનુક્રમે જોડવાથી બધા ઘરોની લંબાઈનું માન થાય છે I૪૦ થી ૪૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004647
Book TitleVastusara Prakarana
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Jain
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year1989
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy