________________
प्रतिष्ठादिक ना मुहूर्त
(૨૨૨ ) પુત્ર, મિત્ર, સેવક, શિષ્ય, ઘર, પુર અને દેશ, એ એક નાડીમાં હોય તો શુભ છે પરંતુ કન્યાનાં વિવાહ એકનાડીમાં કરવામાં આવે તો પતિ, સાસરો અને સાસુનો વિનાશ થાય. ગુરુ, મંત્ર અને દેવ, એ એક નાડીમાં હોય તો અનુક્રમે શત્રુતા, રોગ અને મૃત્યુ કરે છે. ૩૨-૩૩ તારા વ–
जनिभान्नवकेषु त्रिषु जनिकर्माधानसञ्जिताः प्रथमाः । ताभ्यस्त्रिपञ्चसप्तमताराः स्युन हि शुभाः क्वचन ॥३४|| જન્મ નક્ષત્ર અથવા નામ નક્ષત્રથી શરૂઆત કરીને નવ નવ નક્ષત્રની ત્રણ લાઇન કરવી. એ ત્રણે લાઈનમાં પહેલા પહેલા તારાના નામ અનુક્રમે જન્મતાર, કર્મકારા અને આધાનતારા છે. આ નવ નવની ત્રણે લાઈનમાં ત્રીજી, પાંચમી અને સાતમી તારા ઐશુભ છે ૩૪
तारानो यंत्रजन्म १ संपत् २ विपत् ३ क्षेम ४ यम ५ साधन ६ निधन मैत्री ८ परममैत्री ९ |
4 ૨૦ ], ૨ | , ર , શરૂ , ૨૪ , ૨૫ એ ૨૬ , ૭ , ૨૮ | માથાન છે , ૨૦ ] , રસ , રર રર | ૨૪ | , ર૧ | ર૬ - ર૭
એ તારાઓમાં પ્રથમ, બીજી અને આઠમી તારા મધ્યમ ફલદાયક છે. ત્રીજી, પાંચમી અને સાતમી તારા અધમ છે તથા ચોથી, છઠ્ઠી અને નવમી તારા શ્રેષ્ઠ છે. કહ્યું છે કે
ऋक्ष न्यूनं तिथि न्यूना क्षपानाथोऽपि चाष्टमः ।
तत्सर्वं श येत्तारा षट्चतुर्थनवस्थिताः ॥३५।। નક્ષત્ર અશુભ હોય, તિથિ અશુભ હોય અને ચંદ્રમાં પણ આઠમા અશુભ હોય, એ બધાંને છઠ્ઠી, ચોથી અને નવમી તારા હોય તો દાબી દે છે. અર્થાત્ એ અશુભ ફલ આપી શકતા નથી ૩પ
यात्रायुद्धविवाहेषु जन्मतारा न शोभना ।
शुभाऽन्यशुभकार्येषु प्रवेशे च विशेषतः ॥३६॥ યાત્રા, યુદ્ધ અને વિવાહમાં જન્મની તારા શુભ નથી, પરંતુ બીજાં શુભ કાર્યોમાં જન્મની તારા શુભ છે અને પ્રવેશ કરવામાં તો વિશેષ કરીને શુભ છે ઉદા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org