________________
( २१० )
वास्तुसारे राशिकूटनो परिहार- नाडी योनिर्गणास्तारा चतुष्कं शुभदं यदि ।
तदौदास्येऽपि नाथानां भकूटं शुभदं मतम् ॥२९॥ જો નાડી, યોનિ, ગણ અને તારા, એ ચાર શુભ હોય તો રાશિઓના સ્વામીઓના મધ્યસ્થ પણ હોવા છતાં પણ રાશિ ફૂટ શુભ દાયક માનેલ છે પરલો. राशिओना स्वामी
मेषादीशाः कुजः शुक्रो बुधश्चन्द्रो रविर्बुधः ।
शुक्रः कुजो गुरुर्मन्दो मन्दो जीव इति क्रमात् ॥३०॥ મેષ રાશિનો સ્વામી મંગલ, વૃષનો શુક, મિથુનનો બુધ, કર્કનો ચંદ્રમા, સિંહનો રવિ, કન્યાનો બુધ, તુલાનો શુક, વૃશ્ચિકનો મંગલ, ધનનો ગુરુ, મકરનો શનિ, કુંભનો શનિ અને મીનનો સ્વામી ગુરુ છે. એ પ્રમાણે બાર રાશિઓના સ્વામી જાણવાં नाडीकूट
ज्येष्ठार्यम्णेशनीराधिपभयुगयुगं दाम्रभं चैकनाडी, पुष्येन्दुत्वाष्ट्रमित्रान्तकवसुजलभं योनिबुध्न्ये च मध्या । वाय्वग्निव्यालविश्वोडुयुगयुगमथो पौष्णभं चापरा स्याद्,
दम्पत्योरेकनाड्यां परिणयनमसन्मध्यनाड्यां हि मृत्युः ॥३१॥ , ____येष्ठा, मूल,
तिनी , ४२, भा, पुनर्वसु, शत।२३1, पूर्वापाने અશ્વિની એ નવ નક્ષત્રોની આદ્ય નાડી છે. પુખ, મૃગશિર, ચિત્રા, અનુરાધા, ભરણી, ધનિષ્ઠા પૂર્વાષાઢા, પૂર્વાફાલ્ગની અને ઉત્તરાભાદ્રપદ એ નવ નક્ષત્રો મધનાડી છે. સ્વાતિ, વિશાખા, કૃત્તિકા, રોહિણી, આલેષા, મઘા, ઉત્તરાષાઢા, શ્રવણ અને રેવતી એ નવ નક્ષત્રોની અંત્યનાડી છે. વર વધૂનો એક નાડીમાં વિવાહ કરવો તે અશુભ છે અને મધ્ય નાડીમાં વિવાહ કરે તો મૃત્યુ થાય ૩૧૫ नाडीफल
सुअसुहिसेवयसिस्सा घरपुरदेस सुह एगनाडीआ । कन्ना पुण परिणीआ हणइ पई ससुरं सासुं च ॥३२॥ एकनाडीस्थिता यत्र गुरुमन्त्रश्च देवताः । तत्र द्वेषं रुजं मृत्यु क्रमेण फलमादिशेत् ॥३३||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org: