________________
प्रतिष्ठादिक ना मुहूर्त
दिव्यो गणः किल पुनर्वसुपुष्यहस्तस्वात्यश्विनी श्रवणपौष्णमृगानुराधाः । स्यान्मानुषस्तु भरणी कमलासनपूर्वोत्तरात्रितयशङ्करदैवतानि रक्षोगणः पितृभराक्षसवासवैन्द्रचित्राद्विदैववरुणाग्निभुजङ्गभानि । प्रीतिः स्वयोरति नरामरयोस्तु मध्या, वैरं पलादसुरयोर्मृतिरन्त्ययोस्तु ||२६||
પુનર્વસુ, પુષ્ય, હસ્ત, સ્વાતિ, અશ્વિની, શ્રવણ, રેવતી, મૃગશિર અને અનુરાધા એ નવ નક્ષત્ર દેવગણવાળાં છે. ભરણી, રોહિણી, પૂર્વાફાલ્ગુની, પૂર્વાષાઢા, પૂર્વાભાદ્રપદા, ઉત્તરાફાલ્ગુની, ઉત્તરાષાઢા, ઉત્તરાભાદ્રપદા અને આર્દ્રા એ નવ નક્ષત્ર મનુષ્યગણવાળાં છે. મધા, મૂલ, ધનિષ્ઠા, જયેષ્ઠા, ચિત્રા, વિશાખા, શતભિષા, કૃત્તિકા અને આશ્લેષા એ નવ નક્ષત્ર રાક્ષસ ગણવાળાં છે. બન્ને એક જ વર્ગમાં હોય તો અત્યંત પ્રીતિ રહે. એકનો મનુષ્યગણ અને બીજાનો દેવગણ હોય તો મધ્યમ પ્રીતિ રહે, એકનો દેવગણ અને બીજાનો શક્ષસ ગણ હોય તો પરસ્પર દ્વેષ રહે. તથા એકનો મનુષ્ય ગણ અને બીજાનો રાક્ષસ ગણ હોય તો મૃત્યુકારક છે ર૫-૨૬ા
राशिकूट
नक्षत्रोनी गण संज्ञा
||રા
विसमा अट्ठमे पीई समाउ अट्ठमे रिऊ | सत्तु छट्ठट्ठमं नामरासिहिं परिवज्जए ॥२७॥ बीयबारसम्म वज्जे नवपंचमगं तहा ।
Jain Education International
सेसेसु पीई निद्दिट्ठा जइ दुच्चागहमुत्तमा ॥२८॥
વિષમરાશિ (૧-૩-૫-૭-૯-૧૧) થી આઠમી રાશિની સાથે મિત્રતા છે અને સમરાશિ (૨-૪-૬-૮-૧૦-૧૨) થી આઠમી રાશિની સાથે શત્રુતા છે તથા વિષમરાશિથી છઠ્ઠી રાશિની સાથે શત્રુતા છે અને સમરાશિથી છઠ્ઠી રાશિની સાથે મિત્રતા છે જો છઠ્ઠી અને આઠમી, બીજી અને બારમી, તથા નવમી અને પાંચમી રાશિઓના સ્વામીની સાથે પરસ્પર મિત્રતા ન હોય તો પણ છોડવી જોઈએ બીજી સાતમીથી સાતમી રાશિ, ત્રીજીથી અગિયારમી રાશિ, તથા દશમી અને ચોથી રાશિ પરસ્પર શુભ છે ।।૨૭-૨૮ા
( ૨૦૧ )
For Private & Personal Use Only
www.jainelibrary.org