________________
वास्तुसारे योनिगणराशिभेदा लभ्यं वर्गश्च नाडीवेधश्च । नूतनबिम्बविधाने षड्विधमेतद् विलोक्यं ज्ञैः ॥२२॥
યોનિ, ગણ, રાશિભેદ, લેણદેણ, વર્ગ અને નાડિવેધ એ છ પ્રકારનું બલ નવીન બિંબ કરાવતે સમય પંડિતોએ જોવું જોઈએ ॥રરા
( ૨૦૮ )
नक्षत्रोनी योनिसंज्ञा
૩જૂનાં યોયોડક્વ-દ્વિપ-પશુ-મુનશા-દિશુનઃત્વ-ના-માર્ગા-વ્રુદય-વૃષ-મહ–વ્યાઘ્ર-મહિષાઃ વ્યાપ્રૈ-ઔ-ળ-ત્ર-પિ-નાન્દ્વ–પયો,
तथा
हरिर्वाजी दन्ताबलरिपु - रजः कुञ्जर इति ||२३||
અશ્વિની નક્ષત્રની યોનિ અશ્વ, ભરણીની હાથી, કૃત્તિકાની પશુ (બકરો), રોહિણીની સર્પ, મૃગશિરની સર્પ, આર્દ્રાની કૂતરો, પુનર્વસુની બિલાડો, પુષ્યનો બકરો, આશ્લેષાની બિલાડો, મઘાની ઉંદર, પૂર્વાફાલ્ગુનીની ઉંદર, ઉત્તરાફાલ્ગુનીની ગાય, હસ્તની પાડો, ચિત્રાની વાધ, સ્વાતિની પાડો, વિશાખાની વાઘ, અનુરાધાની મૃગ, જયેષ્ઠાની મૃગ, મૂલની કૂતરો, પૂર્વાષાઢાની વાનર, ઉત્તરાષાઢાની નોળિયો, અભિજિતની નોળિયો, શ્રવણની વાનર, ધનિષ્ઠાની સિંહ, શતભિષાની અશ્વ, પૂર્વાભાદ્રપદાની સિંહ, ઉત્તરાભાદ્રપદાની X બકરો અને રેવતી નક્ષત્રની યોનિ હાથી છેડ્યા
યોનિ વૈર
वैणं हरीभमहिबभ्रु पशुप्लवङ्गं, गोव्याघ्रम श्वमहमोतुकमूषिकं च । लोकात्तथाऽन्यदपि दम्पतिभर्त्तुभृत्य - योगेषु वैरमिह वर्ज्यमुदाहरन्ति ॥ ४२ ॥
કૂતરો અને હરિણને પરસ્પર વેર છે, તેવી રીતે સિંહ અને હાથીને, સર્પ અને નોળિયાને, બકરો અને વાનરાને, ગાય અને વાઘને, ઘોડા અને પાડાને, બિલાડો અને ઉંદરને, એ બધાંને પરસ્પર વૈર છે. આ સિવાય લોકમાં પ્રચલિત થૈર પણ જાણી લેવાં. આ યોનિદ્વૈર પતિપત્ની, સ્વામી-સેવક અને ગુરુ-શિષ્ય આદિના સંબંધમાં છોડવાં જોઈએ ।।૨૪।
૪ અન્ય ગ્રન્થોમાં ગૌયોનિ લખેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
1
www.jainelibrary.org