________________
प्रतिष्ठादिक ना मुहूर्त
( २०५ ) ग्रहोर्नु स्वाभाविक मित्रबल
शत्रू मन्दसितौ समश्च शशिजो मित्राणि शेषा रवेस्तीक्ष्णांशुर्हिमरश्मिजश्च सुहृदौ शेषाः समाः शीतगोः । जीवेन्दूष्णकराः कुजस्य सुहृदो ज्ञोऽरिः सितार्की समौ, मित्रे सूर्यसितौ बुधस्य हिमगुः शत्रुः समाश्चापरे ॥१४॥ सूरेः सौम्यसितावरी रविसुतो मध्योऽपरे त्वन्यथा, सौम्यार्की सुहृदौ समौ कुजगुरू शुक्रस्य शेषावरी । शुक्रज्ञौ सुहृदौ समः सुरगुरुः सौरस्य चान्येऽरयो,
ये प्रोक्ताः स्वत्रिकोणभादिषु पुनस्तेऽमी मया कीर्तिताः ॥१५॥ સૂર્યના શનિ અને શુક શત્રુ છે, બુધ સમાન છે, તથા ચંદ્રમા, મંગળ અને ગુરુ એ મિત્ર છે. ચંદ્રમાના સૂર્ય અને બુધ મિત્ર છે, તથા મંગળ, ગુરુ, શુક્ર અને શનિ થે સમાન છે, શત્રુગ્રહ કોઈ નથી. મંગળના સૂર્ય, ચંદ્રમા અને ગુરુ કે મિત્ર છે, બુધ શત્રુ છે, તથા શુક્ર અને શનિ સમાન છે. બુધના સૂર્ય અને શુક મિત્ર છે, ચંદ્રમા શત્રુ છે, તથા મંગળ, ગુરુ અને શનિ એ સમાન છે. ગુરુનાં બુધ અને શુક શત્રુ છે, શનિ મધ્યમ છે, તથા સૂર્ય, ચંદ્રમા અને મંગળ એ મિત્ર છે. શુકના બુધ અને શનિ મિત્ર છે, મંગળ અને ગુરુ સમાન છે, તથા સૂર્ય, ચંદ્રમા શત્રુ છે. શનિના શુક અને બુધ મિત્ર છે, ગુરુ સમાન છે, તથા સૂર્ય, ચંદ્રમા અને મંગળ એ શત્રુ છે. ઈત્યાદિ જે પોતાના ત્રિકોણ ભવનાદિ સ્થાનમાં કહ્યું કે આ ઉદાહરણ રૂપે બતાવ્યું છે [૧૪-૧૫ના
ग्रह मैत्री चक्र
ग्रहा
सोम
मंगल
मित्र
चं.म.गु.
सू.बु.
सू.चं.गु.
बुध गुरु | शुक्र सू.शु. | सू.चं.मं. बु.श. मं.गु.श. | शनि मं.गु. गुरु . चंद्रमा । बु. शु. | सू. चं. सू. चं. मं.
सम
म.गु.शु.श. शु.श. .
912
श.
श.
बुध
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org