________________
कर
प्रतिष्ठादिक ना मुहूर्त
( २०३ ) सूर्यदग्धा तिथि
छग चउ अट्ठमि छट्ठी दसमट्ठमि बार दसमि बीआ उ ।
बारसि चउत्थि बीआ मेसाइसु सुरदड्ढदिणा ॥८॥ મેષ આદિ રાશિઓ ઉપર સૂર્ય હોય ત્યારે અનુકમે છઠ, ચોથ, આઠમ, છઠ, शिम, 406म, पारस, शम, alor, रस, योष भने Mr में सूर्य All કહેવાય છે આ सूर्य दग्धा तिथि यंत्र
धन-मीन संक्रांतिमां २ . मिथुन-कन्या संक्रांतिमां वृष-कुंभ , .४ सिंह-वृश्चिक , मेष-कर्क
६ तुला-मकर चंद्रदग्धा तिथि
कुंभधणे अजमिहुणे तुलसीहे मयरमीण विसकक्के । विच्छियकन्नासु कमा बीआई समतिही उ ससिदड्ढा ॥९॥ કુંભ અને ધનનો ચંદ્રમાં હોય ત્યારે બીજ, મેષ અને મિથુનનો ચંદ્રમા હોય ત્યારે ચોથ, તુલા અને સિંહનો ચંદ્રમા હોય ત્યારે છઠ, મકર અને મીનનો ચંદ્રમા હોય ત્યારે આઠમ, વૃષ અને કર્કનો ચંદ્રમા હોય ત્યારે દશમ, વૃશ્ચિક અને કન્યાનો ચંદ્રમા હોય ત્યારે બારશ એ બીજ આદિ સમ તિથિ ચંદ્રદગ્ધા તિથિ કહેવાય છે લા
चंददग्धातिथि यंत्रकुंभ-धन ना चंद्रमामां २ । मकर-मीनना चंद्रमामां मेष-मिथुनना , ४ । वृष-कर्क , तुला-सिंह , ६ । वृश्चिक-कन्या ६ ।
, प्रतिष्ठा तिथि
सियपक्खे पाडवय बीअ पंचमी दसमि तेरसी पुण्णा । कसिणे पडिवय बीआ पंचमि सुहया पइट्ठाए
||१०|| શુકલપક્ષની એકમ, બીજ, પાંચમ, દશમ, તેરસ અને પૂનમ. તથા કૃષ્ણપક્ષની એકમ, બીજ અને પાંચમ એ તિથિઓ પ્રતિષ્ઠાના કાર્યમાં શુભદાયક છે ૧al
०
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org