________________
वास्तुसारे गेहाकारे चेइअ वज्जिज्जा माहमास अगणिभयं । सिहरजुअं जिणभुवणे बिंबपवेसो सया भणिओ ||४|| आसाढे वि इट्ठा कायव्वा केइ सूरिणो भइ । पासायागब्भगेहे बिंबपवेसो न कायव्वो ॥५॥
ઘર દેહરાસરનો આરંભ માઘ માસમાં કરે તો અગ્નિનો ભય થાય, તે માટે માધમાસમાં ઘર મંદિર બનાવવાનો આરંભ કરવો નિહ. પરંતુ શિખરવાળા મંદિરનો આરંભ અને બિમ્બનો પ્રવેશ થઈ શકે છે. આષાઢ માસમાં પ્રતિષ્ઠા થઈ શકે છે, તેમ કોઈ આચાર્યો કહે છે. પરંતુ પ્રાસાદના ગભારામાં બિંબપ્રવેશ કરાવવો નિહ ॥૫॥ तिथि शुद्धि
छट्ठी रित्तट्ठमी बारसी अ अमावसा गयतिहीओ ।
वुड्ढतिहि कूरद्धा वज्जिज्ज सुहेसु कम्मेसु
॥६॥
छठ, रिता तिथि ( ४, ८, १४) साहम, जारस, अमावस, क्षयतिथि, वृद्धितिथि, કૂતિથિ અને દગ્ધાતિથિ એ શુભ કાર્યમાં વર્ષથી ૬।।
क्रूरतिथि
( २०२ )
त्रिशश्चतुर्णामपि मेषसिंह- धन्वादिकानां क्रमतश्चतस्रः ।
पूर्णाश्चतुष्कत्रितयस्य तिस्र-स्त्याज्या तिथिः क्रूरयुतस्य राशेः
મેષ આદિ, સિંહ આદિ અને ધન આદિ ચાર ચાર રાશિઓના ત્રણ ચતુષ્ક કરવા, તેમાં પ્રથમમાં પડવા આદિ ચાર તિથિ અને પાંચમ, બીજા ચતુષ્કમાં છઠ આદિ ચાર તિથિ અને દશમ, ત્રીજા ચતુષ્કમાં અગિયારસ આદિ ચાર તિથિ અને પૂનમ, એ ક્રૂતિથિ છે, તેમાં શુભકાર્ય કરવું નહિ. ઉપર બતાવેલ રાશિઓ ઉપર સૂર્ય, મંગલ શિન અથવા રાહુ આદિ કોઈ એકપણ પાપગ્રહ હોય ત્યારે કૂરિથિ માનવામાં આવે છે, અન્યથા ક્રૂતિથિ માનવી નહિ ।ગા
क्रूरतिथि यंत्र -
मष
वृष
मिथुन
कर्क
8-4
२-५
३-५
४-५
Jain Education International
सिंह
कन्या
तुला
वृश्चिक
६-१०
७- १०
८-१०
९-१०
धन
मकर
कुंभ
मीन
For Private & Personal Use Only
११-१५
१२-१५
१३-१५
१४-१५
11611
www.jainelibrary.org