________________
( २०० )
वास्तुसारे २४-मातंगयक्षतुं स्वस्प -
मुद्गप्रभो मूर्द्धनि धर्मचक्रं, बिभ्रत्फलं वामकरेऽथ यच्छन् ।
वरं करिस्थो हरिकेतुभक्तो, मातङ्गयक्षोऽङ्गतु तुष्टिमिष्टया ॥२४॥ સિંહના ચિહનવાળા શ્રી મહાવીરસ્વામીના શાસનદેવ માતંગ નામનો પક્ષ છે. તે મગ જેવા લીલા વર્ણવાળો, હાથીની સવારી કરનારો, મસ્તક ઉપર ધર્મચકને ધારણ કરનારો અને બે હાથવાળો છે. ડાબા હાથમાં બીજોરૂ અને જમણા હાથમાં વરદાનને ધારણ કરે છે. २४-- सिद्धायिका देवीचं स्वस्प - सिद्धायिकां सप्तकरोच्छ्रिताङ्ग-जिनाश्रयां पुस्तकदानहस्ताम् । श्रितां सुभद्रासनमत्र यज्ञे, हेम-द्युति सिंहगतिं यजेऽहम् ॥२४॥
સાત હાથના ઊંચા શરીરવાળા શ્રી મહાવીરસ્વામીની શાસનદેવી "સિદ્ધામિકા' નામની દેવી છે. તે સુવર્ણવર્ણવાળી, ભદ્રાસન ઉપર બેઠેલી, સિંહની સવારી કરનારી અને બે ભુજાવાળી છે. ડાબા હાથમાં પુસ્તક અને જમણા હાથમાં વરદાનને ધારણ કરે છે.
|२४-मातंगयक्ष
2-सिद्धायिका देवी ।
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org