________________
( १९८)
वास्तुसारे બે ભુજાવાળી છે. ડાબા હાથમાં પ્રિયંકર નામના પુત્રના પ્રેમને માટે આંબાની ડાળીને તથા જમણે હાથે બીજા શુભંકર નામના પુત્રને ધારણ કરવાવાળી છે.
२२ गोमेदयक्ष . २१ आम्नादेवी अपमागिनी)
-
२३-धरणेन्द्रयक्ष- स्वरूपऊर्ध्वद्विहस्तधृतवासुकिरुद्भटाधः सव्यान्यपाणिफणिपाशवरप्रणन्ता । श्रीनागराजककुदं धरणोऽभ्रनीलः, कूर्मश्रितो भजतु वासुकिमौलिरिज्याम् ॥२३||
નાગરાજના ચિહ્નવાળા શ્રી પાર્શ્વનાથ ભગવાનના શાસનદેવ ધરણેન્દ્ર નામનો યક્ષ છે. તે આસમાની વર્ણવાળો, કાચબાની સવારી કરનારો, મુકુટમાં સર્પના ચિહનવાળો અને ચાર ભુજાવાળો છે. તે ઉપરના બન્ને હાથોમાં સર્પને, તથા નીચેના ડાબા હાથમાં નાગપાશને અને જમણા હાથમાં વરદાનને ધારણ કરે છે. २३-पद्मावती देवी, स्वरूप
देवी पद्मावतीनाम्ना रक्तवर्णा चतुर्भुजा । पद्मासनाङ्कुशं धत्ते स्वक्षसूत्रं च पङ्कजम् ॥ अथवा षड्भुजादेवी चतुर्विंशतिः सद्भुजाः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org