________________
दि.शा. तीर्थंकरोना शासनदेवोनुं स्वस्प
( १९७ )
२१ - भूकुटियक्ष
२१ चामुंडा (कसुममालिनी
देवी
Soups
२२-गोमेदयक्षतुं स्वस्प
श्यामस्त्रिवकत्रो द्रुघणं कुठारं, दण्डं फलं वज्रवरौ च बिभ्रत् ।
गोमेदयक्षः क्षितशङ्खलक्ष्मा, पूजां नृवाहोऽहंतु पुष्पयानः ॥२२॥ શંખના ચિહનવાળા શ્રીને મનાથ તીર્થંકરના શાસનદેવ ગોમેદ નામનો યક્ષ છે. તે કૃષ્ણ વર્ણવાળો, ત્રણ મુખવાળો, પુષ્પના આસન પર બેસનારો, મનુષ્યની સવારી કરનાર અને છ હાથવાળો છે. હાથોમાં મુદગર, ફરસી, દંડ, ફળ, વજૂ અને વરદાનને ધારણ કરે છે. २२-आमा (कुष्मांडिनी) देवीनुं स्वरूप
सव्येकधुपगप्रियङ्करसुतुक्प्रीत्यै करे बिभ्रती, दिव्याम्रस्तबकं शुभंकरकर-श्लिष्टान्यहस्ताङ्गुलिम् । सिंहे भर्तृचरे स्थितां हरितभा-माम्रद्रुमच्छायगां,
वन्दारूं दशकार्मुकोच्छ्रयजिनं देवीमिहानां यजे ॥२२।। દશ ધનુષના શરીરવાળા શ્રીનેમનાથ ભગવાનની શાસનદેવી આખાં (કુષ્માંડની) દેવી છે. તે લીલા વર્ણવાળી, સિંહની સવારી કરનારી, આંબાની છાયામાં વસનારી અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org