________________
( ૧૦ )
૧૪- પાતાđય
શ્ય-વિનયક્ષનું સ્વ૫
-માનસી (પરમૃતા) દેવીનું સ્વરૂપ
वास्तुसारे
Jain Education International
૧૪-૩૪નન્તમતીવįનની)
सचक्रवज्राङ्कुशवामपाणिः समुद्गराक्षालिवरान्यहस्तः ।
प्रवालवर्णस्त्रिमुखो झषस्थो वज्राङ्कभक्तोऽञ्चतु किन्नरोऽर्च्याम् ॥ १५ ॥ - વજ્રના ચિહ્નવાળા શ્રીધર્મનાથ ભગવાનના શાસનદેવ 'કિન્નર' નામનો પક્ષ છે, તે પરવાળાના જેવો વર્ણવાળો, માછલીની સવારી કરનારો, ત્રણ મુખવાળો અને છ ભુજાવાળો છે. ડાબા હાથોમાં ચક, વજ્ર અને અંકુશને તથા જમણા હાથોમાં મુલ્ગર, માળા અને વરદાનને ધારણ કરે છે.
કેવી
साम्बुजधनुदानाङ्कुशशरोत्पला व्याघ्रगा प्रवालनिभा ।
नवपञ्चकचापोच्छ्रितजिननम्रा मानसीह मान्येत ॥ १६ ॥
પિસ્તાળીશ ધનુષના શરીરવાળા શ્રીધર્મનાથ ભગવાનની શાસનદેવી 'માનસી' (પરભૃતા) નામની દેવી છે. તે પરવાળા જેવી વર્ણવાળી, વાઘની સવારી કરનારી અને છ ભુજાવાળી છે. હાથોમાં કમળ, ધનુષ, વરદાન, અંકુશ, બાણ અને કમળને ધારણ કરે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org