________________
दि.शा. तीर्थंकरोना शासनदेवोनुं स्वरूप
|
( ૨૮૨ )
१३ चतुर्मुखयक्ष.
१३- वैरोटरी देवी
T
*
*
૨૪– પતિ જયસનું તપपातालकः ससृणिशूलकजापसव्य-हस्तः कषाहलफलाङ्कितसव्यपाणिः । सेधाध्वजैकशरणो मकराधिरूढो, रक्तोऽर्च्यतां त्रिफणनागशिरास्त्रिवत्रः ॥१४॥
સેઢાડીના ચિહનવાળા શ્રીઅનનનાથ જિનેશ્વરના શાસનદેવ પાતાલ નામનો યક્ષ છે. તે લાલવર્ણવાળો મગરની સવારી કરનારા, ત્રણ મુખવાળો, માથા ઉપર સાપની ત્રણ ક્ષયને ધારણ કરનારો અને છ હાથવાળો છે. તે જમણા હાથોમાં અંકુશ, ત્રિશુલ અને કમળને તથા ડાબા હાથોમાં ચાબુક, હળ અને ફળને ધારણ કરે છે. १४-अनन्तमती (विभिणी) देवीनुं स्वस्प
हेमाभा हंसगा चाप-फलबाणवरोद्यता । पञ्चाशच्चापतुंगार्हद्-भक्तानन्तमतीज्यते ॥१४|| પચાસ ધનુષના શરીરવાળા શ્રીઅનન્તનાથ ભગવાનની શાસનદેવી અનામતી (વિભિણી) નામની દેવી છે. તે સુવર્ણવર્ણવાળી, હંસની સવારી કરનારી અને ચાર ભુજાવાળી છે. તે હાથોમાં ધનુષ, બીજોરૂ, બાણ અને વરદાનને ધારણ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org