________________
( ૨૮૮ )
वास्तुसारे
१२ कुमारयक्ष
-iધરી(વઘુમતિ)
देवी
G
१३-चतुर्मुखयक्षतुं स्वस्पयक्षो हरित् सपरशूपरिमाष्टपाणिः कौक्षेयकाक्षमणिखेटकदण्डमुद्राः । बिभ्रच्चतुर्भिरपरैः शिखिगः किराङ्क-नम्रः प्रतृप्यतु यथार्थचतुर्मुखाख्यः ॥१३॥
સુવરના ચિહનવાળા શ્રી વિમલનાથ ભગવાનના શાસનદેવ ચતુર્મુખ નામનો યશ છે, ને લીલાવર્ણનો, મોરની સવારી કરનારો, * ચાર મુખવાળો અને બાર ભુજાવાળો છે. ઉપરના આઠ હાથોમાં ફરસીને તથા બાકીના ચાર હાથોમાં તરવાર, માળા, ઢાલ અને દંડને ધારણ કરનારો છે. શરૂ–ાટી દેવીનું ૩૫–
षष्टिदण्डोच्चतीर्थेश-नता गोनसवाहना । ससर्पचापसर्पेषु-वैरोटी हरितार्च्यते ॥१३॥ સાઠ ધનુષ પ્રમાણના શરીરવાળા શ્રી વિમલનાથ ભગવાનની શાસનદેવી વૈરોટી નામની દેવી છે. તે લીલાવર્ણવાળી, સાપની સવારી કરનારી, અને ચાર ભુજાવાળી છે. ઉપરના બન્ને હાથમાં સર્પને તથા નીચેના જમણા હાથમાં બાણ અને ડાબા હાથમાં ધનુષને ધારણ કરે છે. પ્રતિષ્ઠાતિલકમાં છ મુખવાળો લખે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org