________________
दि.शा. तीर्थंकरोना शासनदेवोनुं स्वरूप
( ૨૮૭ )
११- ईश्वरयक्ष
-गौरी (गोमेधकी) देवी
१२-कुमारयक्षतुं स्वरूप
शुभ्रो धनुर्बभ्रुफलाढयसव्य-हस्तोऽन्यहस्तेषुगदेष्टदानः ।
लूलायलक्ष्मप्रणतस्त्रिवक्त्रः प्रमोदतां हंसचरः कुमारः ॥१२॥ , પાડાના ચિહનવાળા શ્રીવાસુપૂજ્ય ભગવાનના શાસનદેવ કુમારે નામનો પક્ષ છે. તે સફેદ વર્ણવાળો, હંસની સવારી કરનારો, ત્રણ મુખવાળો અને છ હાથવાળો છે. તેના ડાબા હાથોમાં ધનુષ, નોળિયો અને ફળ છે, તથા જમણા હાથોમાં બાણ, ગદા અને વરદાન છે. १२-गांधारी ( विद्युन्मालिनी) देवीनुं स्वरूप
सपद्ममुसलाम्भोज-दाना मकरगा हरित् ।
गान्धारी सप्ततीष्वास तुङ्गप्रभुनतार्च्यते ॥१२।। સિત્તેર ધનુષના શરીરવાળા શ્રીવાસુપૂજ્ય તીર્થંકરના શાસનદેવી 'ગાંધારી (વિદ્યુમ્માલિની) નામની દેવી છે. તે લીલા વર્ણવાળી, મગરની સવારી કરનારી, અને ચાર ભુજાવાળી છે. તે ઉપરના બન્ને હાથોમાં કમળને, તથા નીચેના જમણા હાથમાં વરદાન અને નીચેના ડાબા હાથમાં મુસળને ધારણ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org