________________
( १८६)
वास्तुसारे
-
१०- ब्रझयक्ष
१० -मानवी चामुंडा) देवी
1.
ANS
११-ईश्वरयक्ष, स्वस्प
त्रिशूलदण्डान्वितवामहस्तः करेऽक्षसूत्र त्वपरे फलं च । बिभ्रत् सितो गण्डककेतुभक्तो लात्वीश्वरोऽर्चा वृषगस्त्रिनेत्रः ॥११॥ ગેંડાના ચિહનવાળા શ્રીશ્રેયાંસનાથ તીર્થંકરના શાસનદેવ ઈશ્વર નામનો પણ છે. તે સફેદ વર્ણવાળો, સાંઢની સવારી કરનારો, ત્રણ નેત્રવાળો અને ચાર ભુજાવાળો છે. ડાબા હાથોમાં ત્રિશૂલ અને દંડને, તથા જમણા હાથોમાં માળા અને ફળને ધારણ કરે છે. ११-गौरी (गौमेधकी) देवीचं स्वस्प
समुद्गराब्जकलशां वरदां कनकप्रभाम् । गौरी यजेऽशीतिधनुः प्राशु देवीं मृगोपगाम् । . એંસી ધનુષના શરીરવાળા શ્રી શ્રેયાંસનાથ ભગવાનની શાસનદેવી ગૌરી (ગૌમેધકી) નામની દેવી છે, તે સુવર્ણવર્ણવાળી, હરણની સવારી કરનારી અને ચાર ભુજાવાળી છે. હાથોમાં મુગર, કમળ, કળશ અને વરદાનને ધારણ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org