________________
दि.शा. तीर्थंकरोना शासनदेवोनुं स्वरूप
(१८५ )
-
९-अनितयक्ष
९-महाकाली(कुशादेवा
actant
TAK पEVAAD
MLA
HIROIN
१०–ब्रह्मयक्षतुं स्वरूप
श्रीवृक्षकेतननतो धनुदण्डखेट-वज्रायसव्यसय इन्दुसितोऽम्बुजस्थः । ब्रह्मा शरस्वधितिखड्गवरप्रदान-व्यग्रान्यपाणिरुपयातु चतुर्मुखोऽर्चाम् ॥१०॥
શ્રીવૃક્ષના ચિહનવાળા શ્રી શીતલનાથ ભગવાનના શાસનદેવ બ્રહ્મા' નામનો પણ છે, તે સફેદ વર્ણવાળો, કમળના આસન ઉપર બેઠેલો, ચાર મુખવાળો અને આઠ ભુજાવાળો છે. તે ડાબા હાથોમાં ધનુષ, દંડ, ઢાલ અને વજને તથા જમણા હાથોમાં બાણ, ફરસી, તરવાર અને વરદાનને ધારણ કરે છે. १०-मानवी (चामुंडा) देवीनुं स्वरूप
झषदामरूचकदानोचितहस्तां कृष्णकालगां हरिताम् ।
नवतिधनुमुग्जिनप्रणतामिह मानवीं प्रयजे ॥१०॥ નેવું ધનુષના શરીરવાળા શ્રી શીતલનાથ તીર્થંકરના શાસનદેવી માનવી' (ચામુંડા) નામની દેવી છે. તે લીલા વર્ણવાળી, કાળા સુવરની સવારી કરનારી, અને ચાર ભુજાવાળી છે. તે હાથોમાં માછલી, માળા, બીજોરૂ અને વરદાનને ધારણ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org