________________
( १८४)
वास्तुसारे
F- श्यामयक्ष
-ज्वालामालिनी देवी
TAN
९-अजितयक्षतुं स्वरूप -
सहाक्षमालावरदानशक्ति-फलापसव्यापरपाणियुग्मः । स्वारूढकूर्मो मकराङ्कभक्तो, गृह्णातु पूजामजितः सिताभः ॥९॥ - મગરના ચિહનવાળા શ્રીસુવિધિનાથ ક્લેિશ્વરના શાસનદેવ અજિત નામનો પક્ષ છે. ને સફેદ વર્ણવાળો, કાચબાની સવારી કરનાર અને ચાર ભુજાવાળો છે, તેના જમણા હાથ અક્ષમાળા અને વરદાનયુકન તથા વબા હાથ શક્તિ અને ફળ યુકત છે. ९-महाकाली (भृकुटी) देवीनु स्वरूप -
कृष्णा कूर्मासना धन्व-शतोन्नतजिनानता । महाकालीज्यते वज्र-फलमुद्गरदानयुक् ॥९॥ એકસો ધનુષના શરીરવાળા શ્રીસુવિધિનાથ ભગવાનની શાસનદેવી મહાકાલી નામની દેવી છે, તે કૃષણવર્ણવાળી, કાચબાની સવારી કરનારી અને ચાર ભુજાવાળી છે, તેના હાથોમાં વજ, ફળ, મુગર અને વરદાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org