________________
દિશા. તીર્થોના શાસનદેવોનું સ્વરૂપ
( ૧૮૩)
मातंगयक्ष
|-chal (@ાનની) ની
D
.
છ
૮–ામયક્ષનું સ્વરૂપ –
यजे स्वधित्युद्यफलाक्षमाला-वराङ्कवामान्यकरं त्रिनेत्रम् ।
कपोतपत्रं प्रभयाख्यया च, श्यामं कृतेन्दुध्वजदेवसेवम् ॥८॥ ચંદ્રમાના ચિહનવાળા શ્રીચંદ્રપ્રભજિનેશ્વરના શાસનદેવ શ્યામ નામનો યક્ષ છે, તે કૃષ્ણવર્ણવાળો, કબૂતરની સવારી કરનારો, ત્રણ નેત્રવાળો, અને ચાર ભુજાવાળો છે, તે ડાબા હાથમાં ફરસી અને ફળને તથા જમણા હાથમાં માળા અને વરદાનને ધારણ કરે છે. ટ-વાર્જિની (વામા૦િની) લેવીનું સ્વરૂપ –
चन्द्रोज्ज्वलां चक्रशरासपाश-चर्मत्रिशूलेषुझषासिहस्ताम् ।
श्रीज्वालिनी सार्द्धधनुःशतोच्च-जिनानतां कोणगतां यजामि ॥८॥ જોઢસો ધનુષના શરીરવાળા શ્રીચંદ્રપ્રભજિનેશ્વરની શાસનદેવી અજવાલિની (જવાળામાલિની) નામની દેવી છે. તે સફેદ વર્ણવાળી, પાડાની સવારી કરનારી અને આઠ ભુજાવાળી છે. તે જ હાથોમાં ચક, ધનુષ, નાગપાશ, ઢાલ, ત્રિશુલ, બાણ, માછલી અને તરવારને ધારણ કરે છે.
* હેલાચાર્ય કૃત જવાલા માલિની કલ્પમાં ત્રિશૂલ, પાશ, માછલી, ધનુષ, બાણ, ફળ, વરઘન અને ચક આ પ્રમાણે શસ્ત્રો બતાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org