________________
( १८२ )
... वास्तुसारे
६-पुष्पयक्ष
-मनोवेगा(मोहिनी) देवी
More
DARIAAR
N
Vol
७. मातंगयक्षतुं स्वरूप
सिंहाधिरोहस्य सदण्डशूल-सव्यान्यपाणेः कुटिलाननस्य ।
कृष्णत्विषः स्वस्तिककेतुभक्ते-तिङ्गयक्षस्य करोमि पूजाम् ॥७॥ સ્વસ્તિકના ચિહનવાળા શ્રી સુપાર્શ્વનાથ ભગવાનના શાસનદેવ માતંગ નામનો યક્ષ છે, તે કૃષ્ણવર્ણવાળો, સિંહની સવારી કરનારો, કુટિલ મુખવાળો અને બે હાથવાળો છે, જમણા હાથમાં ત્રિશૂલ અને ડાબા હાથમાં દંડને ધારણ કરનારો છે. ७-काली (मानवी) देवीनुं स्वरूप -
सितां गोवृषगां घण्टां, फलशूलवरावृताम् ।
यजे काली द्विको दण्ड-शतोच्छ्रायजिनाश्रयाम् ॥७॥ બસો ધનુષ્યના શરીરવાળા શ્રીસુપાર્શ્વનાથ ભગવાનની શાસન દેવી કાલી (માનવી) નામની દેવી છે. તે સફેદ વર્ણવાળી, પોઠિયાની સવારી કરનારી અને ચાર ભુજાવાળી છે. તે હાથોમાં ઘંટા, ફળ, ત્રિશૂલ અને વરદાનને ધારણ કરનારી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org