________________
4 तुम्बर यक्ष
६- पुष्पयक्षनुं स्वरूप
दि.शा. तीर्थंकरोना शासनदेवानं स्वरूप
G
Jain Education International
4- खड्गवश (पुरुषदत्ता) देवी
मृगारुहं कुन्तवरापसव्य-करं सखेटाऽभयसव्यहस्तम् । श्यामांगमब्जध्वजदेवसेव्यं, पुष्पाख्ययक्ष परितर्पयामि ॥६॥
કમળના ચિહ્નવાળા શ્રીપદ્મપ્રભજિનના શાસનદેવ ‘પુષ્પ' નામનો પક્ષ છે, તે કૃષ્ણવર્ણવાળો, હરણની સવારી કરનારો અને ચાર ભુજાવાળો છે. તે જમણા હાથોમાં ભાલા અને વરદાનને, તથા ડાબા હાથોમાં ઢલ અને અભયને ધારણ કરનાસે છે.
६ - मनोवेगा ( मोहिनी ) देवीनुं स्वरूप
तुरंगवाहनादेवी मनोवेगा चतुर्भुजा ।
( १८१ )
वरदा काञ्चनछाया सोल्लासिफलकायुधा ॥६॥
શ્રીપદ્મપ્રભજિનની શાસન દેવી ‘મનોવેગા' (મોહિની) નામની દેવી છે, તે સુવર્ણવર્ણવાળી, ઘોડાની સવારી કરનારી અને ચાર ભુજાવાળી છે, તે હાથોમાં વરદાન, તરવાર, ઢાલ અને ફળને ધારણ કરે છે.
વસુનંદિપ્રતિષ્ઠાલ્પમાં બે ભુજાવાળા લખે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org