________________
१५- किन्नरयक्ष
१६ गरुडयक्षनुं स्वरूप
दि.शा. तीर्थंकरोना शासनदेवोनुं स्वरूप
१५- मानसी वरता) देवी
वक्राननोऽधस्तनहस्तपद्म-फलोऽन्यहस्तापतवज्रचक्रः
1
मृगध्वजार्हत्प्रणतः सपर्या श्यामः किटिस्थो गरुडोऽभ्युपैतु ||१६||
હરણના ચિહ્નવાળા શ્રીશાન્તિનાથ ભગવાનના શાસનદેવ ‘ગરુડ' નામનો યક્ષ છે. તે વાંકા મુખવાળો, કૃષ્ણવર્ણવાળો, સુવરની સવારી કરનારો અને ચાર ભુજાવાળો છે. નીચેના બન્ને હાથમાં કમળ અને ફળને તથા ઉપરના બન્ને હાથમાં વજ્ર અને ચક્રને ધારણ डरे छ,
१६ - महामानसी (कन्दर्पा) देवीनुं स्वरूप
चक्रफलेढिवराङ्कितकरां महामानसीं सुवर्णाभाम् ।
Jain Education International
( १९१ )
शिखिगां चत्वारिंशद्धनुरुन्नतजिनमतां प्रयजे ॥१६॥
ચાળીસ ધનુષના શરીરવાળા શ્રીશાંતિનાથ ભગવાનની શાસનદેવી ‘મહામાનસી નામની દેવી છે. તે સુવર્ણવર્ણવાળી, મોરની સવારી કરનારી અને ચાર ભુજાવાળી છે. हाथोमां थर्ड, इण, छेढी (?) अने परानने पशु हरे छे.
For Private & Personal Use Only
www.jainelibrary.org