________________
( ૧૮ )
वास्तुसारे હસ્ત પુષ્ય રેવતી મધા પૂર્વાષાઢા મૂલ એ નક્ષત્રો ઉપર મંગલ હોય ત્યારે અથવા એ નક્ષત્ર અને મંગલવાર હોય ત્યારે ઘરનો આરંભ કરે તો તે ઘર અગ્નિથી બળી જાય અને પુત્રોને પીડાકારક થાય.
રોહિણી અશ્વિની ઉત્તરફાલ્યુની ચિત્રા અને હસ્ત એ નક્ષત્રો ઉપર બુધ હોય ત્યારે અથવા એ નક્ષત્રો અને બુધવાર હોય ત્યારે ઘરનો આરંભ કરે તો તે ઘર સુખદાયક અને પુત્રદાયક થાય છે.
“ગાહર્ષચં-મિત્રાનિસ્ત્રાઃ |
समन्दैर्मन्दवारे स्याद् रक्षोभूतयुतं गृहम् ॥ પૂર્વાભાદ્રપદા ઉત્તરાભાદ્રપદા જયેષ્ઠા અનુરાધા સ્વાતિ અને ભરણી એ નક્ષત્રો ઉપર શનિ હોય ત્યારે અથવા એ નક્ષત્રો અને શનિવાર હોય ત્યારે ઘરનો આરંભ કરે તો તે ઘર રાક્ષસ અને ભૂત આદિના નિવાસવાળું થાય.
“अग्निनक्षत्रगे सूर्ये चंद्रे वा संस्थिते यदि ।
निर्मितं मन्दिरं नून-मग्निना दह्यतेऽचिरात् ॥" કૃતિકા નક્ષત્રની ઉપર સૂર્ય અથવા ચંદ્રમાં હોય ત્યારે ઘરનો આરંભ કરે તો તે ઘર જલદી અગ્નિ વડે ભસ્મ થઈ જાય.
प्रथम शिलानी स्थापना
पुव्वुत्तरनीमतले घिअ-अक्खय-रयणपंचगं ठविउं ।
सिलानिवेसं कीरइ सिप्पीण सम्माणणा पुव्वं ॥२७॥ પૂર્વ અને ઉત્તર દિશાના મધ્ય ભાગે ઈશાન કોણમાં નીમમાં પ્રથમ ઘી ચોખા અને પાંચરત્ન રાખીને અને શિલ્પીઓનું સન્માન કરીને પ્રથમ શિલાનું સ્થાપન કરવું પરકા
રાજવલ્લભ આદિ કેટલેક શિલ્પગ્રન્થોમાં શિલાની પ્રથમ સ્થાપના અગ્નિ કોણમાં કરવાની કહે છે.
खात लग्न विचार
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org